બનાસકાંઠાના પાંથાવાડ-ગુંદરી હાઈવે પર બે ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો
પાલનપુર, 15 એપ્રિલ 2026: Accident between two tankers બનાસકાંઠામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ પાંથાવાડા-ગુંદરી હાઈવે પર સર્જાયો હતો. આજે વહેલી સવારે પાંથાવાડા કન્યા વિદ્યાલય નજીક એક કેમિકલ ટેન્કરે દૂધ ભરેલા ટેન્કરને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે દૂધ ભરેલું ટેન્કર પલટી ગયું અને રોડ પર […]


