સંસદ ભવનમાં સતત 3 દિવસ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક,પીએમ મોદી કરશે અધ્યક્ષતા
સંસદ ભવનમાં સતત 3 દિવસ બેઠક કેન્દ્રીય મંત્રીમંડળની યોજાશે બેઠક પીએમ મોદી કરશે અધ્યક્ષતા દિલ્હી:સંસદ ભવનના ઓડીટોરીયમમાં સતત ત્રણ દિવસ સુધી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 10-12 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 6 થી મેરેથન બેઠક યોજાશે. જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે. તમામ મંત્રીઓ પોતપોતાના મંત્રાલયોના કામોની યાદી બનાવીને […]


