લખતરના રાજવી ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઝાલાનું 96 વર્ષની વયે નિધન
લખતરની બજારોએ સ્વયંભૂ બંધ પાળ્યો, રાજમહેલથી નિકળેલી અંતિમયાત્રાની પાલખીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, લખતર અને થાનમાં શોકનો માહોલ છવાયો સુરેન્દ્રનગરઃ લખતર – થાનના છેલ્લા રાજવી નેક નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલાનું 96 વર્ષયની વયે ટૂંકી બીમારી બાદ નિધન થતાં થાન અને લખતર તાલુકામાં ગમગીની વ્યાપી ગઈ હતી. લખતરના રાજ મહેલ ખાતે નામદાર ઠાકોર સાહેબ […]