1. Home
  2. Tag "passport"

આ વર્ષથી ઈ-પાસપોર્ટ થશે જારી,જાણો શું છે અને કેવી રીતે કામ કરશે 

આ વર્ષથી ઈ-પાસપોર્ટ થશે જારી જાણો શું છે ? કેવી રીતે કામ કરશે આંતરરાષ્ટ્રીય મુસાફરીને સરળ બનાવવા અને પાસપોર્ટ ધારકના ડેટાને સુરક્ષિત બનાવવા માટે, ભારત સરકાર ટૂંક સમયમાં ઈ-પાસપોર્ટ લોન્ચ કરવા જઈ રહી છે. સરકારે ગયા વર્ષે જ ઈ-પાસપોર્ટ કન્સેપ્ટ વિશે જાહેરાત કરી હતી. હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે પુષ્ટિ કરી છે કે તે આ […]

હવે ધરે બેઠા જ બની જશે પાસપોર્ટ,આ રહી તેની સરળ રીત

પાસપોર્ટ બનાવવો હવે સરળ માત્ર 10-15 દિવસમાં મળી જશે પાસપોર્ટ આ રહી તેની સરળ રીત મોટાભાગના લોકો પાસપોર્ટ બનાવતા હોય છે તેની પાછળનું કારણ હોય છે કે તેને વિદેશમાં અભ્યાસ માટે જવું હોય અથવા ત્યાં ફરવા કે વેપાર-ધંધા માટે જવું હોય. આ મોટાભાગના લોકોને જાણ હોતી નથી કે પાસપોર્ટ કેવી રીતે કઢાવવો.. પણ હવે તે […]

ગ્લોબલ રેન્કિંગમાં જાપાન અને સિંગાપોરનો પાસપોર્ટ સૌથી વધુ શક્તિશાળી, જાણો ભારત કયા ક્રમ પર આવ્યું

વિશ્વભરમાં સૌથી વધુ શક્તિશાળી પાસપોર્ટ જાપાન અને સિંગાપોરનો ભારત 90ના ક્રમે આવ્યું દિલ્હીઃ- હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સ-2020  દ્રારા  સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જાહેર કરવામાં આવી  ચૂકી છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સમાં જાપાન અને સિંગાપોરે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે, વિશ્વભરના દેશોમાં જાપાન અને સિંગાપોર પાસે સૌથી શક્તિશાળી પાસપોર્ટ ઉપલબ્ધ છે. હેનલી એન્ડ પાર્ટનર્સે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની […]

પાસપોર્ટ માટે ધક્કા ખાઈને કંટાળી ગયા? હવે કરો માત્ર આ કામ અને પાસપોર્ટ તમારા હાથમાં

નવી દિલ્લી: પાસપોર્ટને કોઈ પણ દેશનું સૌથી મોટું ડોક્યુમેન્ટ તરીકે ગણવામાં આવે છે. ભારતમાં પણ પાસપોર્ટનું મહત્વ એટલું જ છે તેના કારણે લોકો પાસપોર્ટ માટે કેટલીક વાર ધક્કા પણ ખાતા હોય છે. પણ હવે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે. જો હવે કોઈ પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યાં હોય તો પાસપોર્ટ સર્વિસ સેન્ટર જવાની જરૂર નથી. […]

જાપાનનો પાસપોર્ટ વિશ્વમાં ફરીથી સૌથી વધુ પાવરફુલ, ભારત યાદીમાં 90માં ક્રમાંકે, જાણો અન્ય દેશોની સ્થિતિ

વિશ્વના સૌથી પાવરફૂલ પાસપોર્ટ્સની સૂચિ જાહેર થઇ સૂચિમાં જાપાનનો પાસપોર્ટ સૌથી વધુ પાવરફૂલ ભારત આ યાદીમાં 90માં ક્રમાંકે નવી દિલ્હી: વિશ્વના સૌથી પાવરફુલ પાસપોર્ટસ 2021ની યાદી જાહેર થઇ ચૂકી છે. હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ દ્વારા વર્ષ 2006થી આ પ્રકારનું રેન્કિંગ જાહેર કરવામાં આવે છે. વર્ષ 2021માં જાપાનનો પાસપોર્ટ વિશ્વનો સૌથી પાવરફુર પાસપોર્ટ જાહેર થયો છે. ભારતને […]

કોરોના મહામારીને પગલે નવા પાસપોર્ટની અરજી કરનારાઓની સંખ્યામાં થયો ઘટાડો

અમદાવાદઃ ભારત ઉપરાંત દુનિયાના મોટાભાગના દેશોમાં કોરોનાએ અજગર ભરડો લીધો હતો. જેથી ભારત દ્વારા વિમાની સેવાઓ બંધ કરવામાં આવી હતી. જો કે, કોરોનાનું સંક્રમણ ઘટતા ફરી હવાઈ સેવાઓ શરૂ કરવામાં આવી છે. જો કે, કોરોનાને પગલે હવાઈ સેવાઓ બંધ હોવાથી પ્રવાસનને મોટો ફટકો પડ્યો છે. તેમજ નવા પાસપોર્ટ, રીન્યુ પાસપોર્ટ તથા પોલીસ ક્લીયરન્સ સર્ટીફીકેટની સંખ્યામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code