રાજકોટમાં મ્યુનિના પ્લોટમાં કચરાના વાહનોના પાર્કિંગ સામે 10 સોસાયટીના લોકોનો વિરોધ
કચરા ભરેલા વાહનોના પાર્કિંગને લીધે આજુબાજુના લોકોએ વિરોધ કર્યો રાતે સ્થાનિક રહિશોએ મોબાઈલની ફ્લેશ લાઈટ કરીને નારા લગાવ્યા મંદિરની બાજુમાં મ્યુનિના ખૂલ્લા પ્લોટ્સમાં ટીપરવાન માટેનું પાર્કિંગ રાજકોટઃ શહેરના મવડી વિસ્તારમાં મ્યુનિની માલિકીના પ્લોટમાં 6 વોર્ડના કચરા ભરેલા ટીપરવાનના પાર્કિંગ માટેનો નિર્ણ લેવાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. મ્યુનિ. સત્તાધિશોના આ નિર્ણયથી આસપાસની અલગ-અલગ સોસાયટીમાં […]