1. Home
  2. Tag "people protest"

સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર સામે લોકોમાં વિરોધ, વડોદરામાં સામાન્ય નાગરિકને 9 લાખનું બિલ મળ્યું

સુરેન્દ્રનગરઃ રાજ્યમાં વીજળીના સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. જેમાં પ્રિપેઈડ મોબાઈલ ફોનની જેમ વીજળીની જેટલી જરૂરિયાત હોય તે મુજબ સ્માર્ટ મીટરને ગ્રાહકે પોતાના મોબાઈલ ફોનથી એડવાન્સ રૂપિયા ભરીને સ્માર્ટ મીટર ચાર્જ કરાવવા પડે છે. બીજીબાજુ એવી ફરિયાદો ઉઠી છે. કે, સ્માર્ટ મીટર ફાસ્ટ દોડે છે. બે મહિને જે બિલો આવતા હતા. તે એક સપ્તાહમાં […]

વડોદરામાં સ્માર્ટ મીટરો લગાવાતા બિલો ત્રણ ગણા વધી ગયાના આક્ષેપ સાથે લોકોએ મચાવ્યો હોબાળો

વડોદરાઃ ગુજરાતમાં વીજ કંપનીઓ દ્વારા પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર મુકવામાં આવી રહ્યા છે. જેમાં ગ્રાહકોએ અગાઉથી જરૂરિયાત મુજબ મીટર ચાર્જ કરાવવા પડે છે. સરકારની માલિકીની MGVCL દ્વારા વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ શહેરોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં વડોદરાના પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં પ્રી-પેઇડ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગોરવા […]

અમદાવાદના અમરાઈવાડીમાં સોસાયટીની જમીન પર ગેરકાયદે આંગણવાડી સામે લોકોનો વિરોધ

અમદાવાદઃ આમ આદમી પાર્ટી દ્વારા સૌથી વધુ શિક્ષણના પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. જેમાં પાર્ટીના વિદ્યાર્થી સંગઠન છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં વૃંદાવન સોસાયટીમાં આવેલી આંગણવાડી ગેરકાયદેસર રીતે ઊભી કરી હોવાનો આક્ષેપ કરી વિરોધ કર્યો હતો. સોસાયટીની જમીન પર છેલ્લા સાત વર્ષથી આ આંગણવાડી હોવાનો અને અત્યાર સુધીમાં એકપણ બાળક આંગણવાડીમાં ન આવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code