સરકારી અધિકારીઓ અને પોલીસ ભાજપના એજન્ટ હોય તે રીતે કામ કરે છેઃ અમિત ચાવડા
અમદાવાદ, 14 એપ્રલ 2026: Government officials and police act as if they are agents of BJP ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાં પોલીસ અને પ્રશાસન સાથે મળીને ભાજપનું એજન્ટ હોય તે રીતે કામ કરી રહ્યું છે. કેટલાક અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હોય તે રીતનું વર્તન કરી રહ્યા […]


