મોદી સરકારે છ કરોડ લોકોને આપી મોટી ગિફ્ટ, પીએફ પર વ્યાજદરમાં કર્યો વધારો
લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે નોકરિયાત વર્ગના લોકોને મોટી ભેંટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓના પ્રોવિડેન્ટ ફંડ પર વ્યાજદરમાં વધારો કર્યો છે. નાણાંકીય વર્ષ 2018-19 માટે પ્રોવિડન્ટ ફંડ પર વ્યાજદર 8.65 ટકા કરવામાં આવ્યું છે. આ પહેલા ઈપીએફઓએ 2017-18માં પોતાના ખાતેદારોના પીએફ પર 8.55 ટકા વ્યાજ આપ્યું હતું. આ હિસાબથી પીએફમાં […]