1. Home
  2. Tag "PG"

સૌરાષ્ટ્ર યુનિ.દ્વારા PGમાં 5-6ને બદલે તમામ સેમેસ્ટરના માર્ક્સને આધારે અપાતા પ્રવેશ સામે વિરોધ

રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યાર સુધી સ્નાતકના છેલ્લા વર્ષ યા ને યુજીના 5 અને 6 સેમેસ્ટરના ગુણના આધારે પીજી (અનુસ્નાતક)માં પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ ચાલુ વર્ષે યુજીના વિદ્યાર્થીઓના 1થી6 સેમેસ્ટરના ગુણની ગણતરી કરીને પીજીમાં પ્રવેશ પ્રક્રિયા કરી દેતા વિવાદ થયો છે. આ સમગ્ર મામલે અખિલ ગુજરાત વિદ્યાર્થી સંગઠને પણ વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સામે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર […]

કેન્દ્રએ સુપ્રીમમાં આપ્યો જવાબ – નીટ પીજીમાં EWSને અનામત માટેની આવક-મર્યાદાની સમીક્ષા કરાશે

નવી દિલ્હી: નીટ પીજીમાં અનામત માટે આર્થિક રીતે નબળા વર્ગ શ્રેણી નિર્ધારિત કરવા માટે નિશ્વિત કરાયેલી વાર્ષિક આઠ લાખ રૂપિયાની આવક મર્યાદાની સમીક્ષા કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે સુપ્રીમમાં કહ્યું હતું કે, તે EWS શ્રેણી નિશ્વિત કરવા માટે માપદંડ નક્કી કરવા સમિતિની રચના કરશે અને સમિતિને આ કામ […]

ગુજરાત યુનિ. દ્વારા પીજીના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ ગમે ત્યારે ઓનલાઈન પરીક્ષા આપી શકશે

અમદાવાદઃ કોરોનાના કાળે શિક્ષણમાં પણ ઘણો બદલાવ લાવી દીધો છે. જેમાં પરીક્ષાની પદ્ધતિ પણ બદલાઈ હતી જે હવે કાયમ કરવાનો ગુજરાત યુનિવર્સિટીએ નિર્ણય કર્યો છે. હવે UGના વિદ્યાર્થીઓ પરીક્ષા ઓનલાઇન અને ઓફલાઇન આપી શકશે. જ્યારે પીજીના વિદ્યાર્થીઓ ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે, એટલે કે વિદ્યાર્થી ઈચ્છે ત્યારે ગમે તે સમયે પરીક્ષા આપી શકશે. સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદ: અનેક સોસાયટીનો PG સામે વિરોધ, પેઈનગેસ્ટના સંચાલકોએ CM કરી રજુઆત

અમદાવાદ :  શહેરમાં ઘણીબધી હાઉસિંગ સોસાયટીઓમાં ચાલતા પીજી સામે સ્થાનિક રહીશો વાંધો ઉઠાવી રહ્યા છે. આથી  બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. કોલેજમાં  શિક્ષણકાર્ય શરૂ થયું છે ત્યારે બહારથી આવતા વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ હજુ બંધ છે. ઉપરાંત સોસાયટીઓમાં ચાલતા PGને લઈને પણ વિરોધ થયો હતો. જેથી PG સંચાલકોએ મુખ્યમંત્રીને  PG અંગે કોઈ ચોક્કસ નિર્ણય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code