અમેરિકા સેનાનું ખાનગી વિમાન ક્રેશ, ચાર લોકોના મોત
નવી દિલ્હીઃ ફિલિપાઇન્સના મગુઇન્ડાનાઓ ડેલ સુર પ્રાંતમાં ગુરુવાર રાત્રે એક મોટી વિમાન દુર્ઘટના ઘટી હતી. એમ્પાટુઆનના માલાટીમોન વિસ્તારમાં એક નાનું ખાનગી વિમાન ક્રેશ થયું હતું, જેમાં સવાર ચારેય લોકોના મોત થયા હતા. આ ઘટનાની પુષ્ટિ સ્થાનિક પોલીસ અને ફિલિપાઇન્સના નાગરિક ઉડ્ડયન સત્તામંડળે કરી છે. સ્થાનિક સમય મુજબ બપોરે 2:30 વાગ્યે બીચ કિંગ એર 300 મોડેલનું […]