ફિલિપાઈન્સમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 6.8ની તીવ્રતા રહી
ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા 6.8ની નોંધાઈ તીવ્રતા કોઈ નુકસાન કે જાનહાનિ નહીં મનીલા:ફિલિપાઈન્સમાં વહેલી સવારે ધરતી ધ્રુજતા હડકંપ મચી ગઈ.રાજધાની મનીલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 નોંધવામાં આવી છે.જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ફિલિપાઈન્સની રાજધાની મનીલામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે, આ ભૂકંપનું કેન્દ્ર […]