બાબર અને રિઝવાનની મુશ્કેલીઓ વધી, પીસીબીએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં બી કેટેગરીમાં મુક્યાં
પાકિસ્તાની ક્રિકેટ ટીમ છેલ્લા કેટલાક સમયથી ખરામ ટાઈમમાંથી પસાર થઈ રહી છે. એટલું જ નહીં પૂર્વ કેપ્ટન બાબર આઝમ સહિતના સિનિયર ખેલાડીઓ મોટો સ્કોર કરી શક્યા નથી. એશિયા કપ માટે તાજેતરમાં જ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જાહેર કરવામાં આવી હતી. જેમાં બાબર આઝમ અને રિઝવાનને પડતા મુકવામાં આવ્યાં હતા. બંને ખેલાડીઓની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી […]


