1. Home
  2. Tag "Planet"

વૈજ્ઞાનિકોએ તાજેતરમાં વધુ એક ગ્રહ શોધી કાઢ્યો છે. શું આ ગ્રહ પર જીવન શક્ય બનશે?

ખગોળશાસ્ત્રની દુનિયામાં એક મોટી શોધ થઈ છે. વૈજ્ઞાનિકોએ પ્લુટો પછી નવમો ગ્રહ શોધી કાઢ્યો છે. તાઇવાન, જાપાન અને ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ આ ગ્રહની શોધ કરવા માટે 40 વર્ષથી વધુ સમયના રેકોર્ડ કરેલા ડેટાનો ઉપયોગ કર્યો. નવમા ગ્રહના અસ્તિત્વની શક્યતા 2016 માં વ્યક્ત કરવામાં આવી હતી. હવે, વૈજ્ઞાનિકોની તપાસ મુજબ, ગ્રહોના 13 કેન્ડિડેટ્સની યાદી તૈયાર કરવામાં આવી […]

શુક્ર કરશે શનિની રાશિમાં પ્રવેશ, આ રાશિઓને મળશે મોટી રાહત

શુક્ર પ્રેમ, સુંદરતા અને સુખ-સમૃદ્ધિનો કારક ગણાય છે. શુક્ર હાલમાં મકર રાશિમાં વિરાજમાન છે. તે પણ શનિની રાશિ જ છે. હવે શુક્ર થોડા દિવસોમાં કુંભ રાશિમાં ગોચર કરશે. શુક્ર 7મી માર્ચે ગુરુવારે સવારે 10.55 પર કુંભ રાશિમાં  પ્રવેશ કરશે. તે 20 માર્ચ સુધી આ રાશિમાં જ વિરાજમાન રહેશે. માનવામાં આવે છે કે શુક્રના આ રાશિ […]

જ્યારે કુંડળીમાં આ ગ્રહની છાયા હોય ત્યારે વ્યક્તિ રહે છે પરેશાન,જાણો આ માટેના ઉપાય

આમ તો ઘણા લોકો પોતાના ગ્રહો કે કુંડળીમાં માનતા હોતા નથી, લોકો વિચારતા હોય છે કે આ બધી વાતો બસ કહેવા માટે અને બોલવા માટેની છે પણ આજે પણ કેટલાક લોકો એવા છે આ બધી વાતોમાં માને છે અને તે વર્ગ પણ મોટો છે. ગ્રહોની શાંતિ માટે પણ લોકો અનેક પ્રકારની બાધાઓ અને વિધિઓ કરાવતા […]

વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં મળ્યો પૃથ્વી જેવો ગ્રહ,જ્યાં જીવનની સંભાવના હોઈ શકે છે!

વૈજ્ઞાનિકોને બ્રહ્માંડમાં મળ્યો પૃથ્વી જેવો ગ્રહ જ્યાં જીવનની સંભાવના હોઈ શકે છે! એતો તમે જાણતા જ હશો કે,બ્રહ્માંડ ‘અનંત’ છે, જેની વિશાળતાનો આજ સુધી કોઈએ અંદાજ લગાવ્યો નથી અને આવનારા દિવસોમાં પણ તે શક્ય જણાતું નથી.અત્યાર સુધી આપણે અહીં જાણીએ છીએ કે, બ્રહ્માંડમાં પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન છે.જોકે વિશ્વભરના વૈજ્ઞાનિકો વર્ષોથી એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code