1. Home
  2. Tag "Play store"

ગૂગલની મોટી કાર્યવાહી,ભારત સરકારના કહેવા પર પ્લે સ્ટોર પરથી હટાવી 2,500 એપ્સ

દિલ્હી: ટેક્નોલોજીના આ યુગમાં સાયબર ક્રાઈમમાં પણ ઝડપથી વધારો થયો છે. ઓનલાઇન છેતરપિંડી અને કૌભાંડના કિસ્સાઓ દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. હવે સરકાર ઓનલાઈન ફ્રોડને લઈને કડક બની છે. આને નિયંત્રિત કરવા માટે કેન્દ્ર સરકાર સતત નવા પગલાં લઈ રહી છે. આ સંદર્ભમાં તાજેતરમાં જ ભારત સરકારે ગૂગલને પ્લે સ્ટોર પરથી ફ્રોડ લોન એપ્સ હટાવવાની […]

ગૂગલે લીધું મોટું પગલું!,પ્લે સ્ટોરમાંથી 17 એપ્સ દૂર કરવામાં આવી

મુંબઈ: હવે ગૂગલે ડિજિટલ વિશ્વમાં ઓનલાઈન છેતરપિંડી અને કૌભાંડના વધતા જતા કેસોને રોકવા માટે એક મોટું પગલું ભર્યું છે. ટેક જાયન્ટે ગૂગલ પ્લે સ્ટોર પરથી 17 ખતરનાક એપ્સ હટાવી દીધી છે. આ તમામ એપ્સ સામે યુઝર્સના ડેટાની ચોરી અને છેતરપિંડી કરવાના આરોપમાં કાર્યવાહી કરવામાં આવી છે. જો તમે પણ આ એપ્સ ડાઉનલોડ કરીને વાપરી હોય […]

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી,તમે પણ તાત્કાલિક કરો ડિલીટ

ગૂગલે આ છ એપ્સને પ્લે સ્ટોર પરથી હટાવી તમે પણ આ એપ્સનું લિસ્ટ જોઈ લો તમારા ફોનમાં તો નથી ને આ એપ્સ અને હોય તો કરો ડિલીટ ગૂગલે તેના એપ સ્ટોર એટલે કે પ્લે-સ્ટોર પરથી એવી છ એપ્સને હટાવી દીધી છે જે લોકોના ફોનમાં વાયરસ ફેલાવી રહી હતી. આ તમામ એપ્સમાં Sharkbot bank stealer માલવેર […]

ડિજીટલ ક્ષેત્રે ભારત બનશે આત્મનિર્ભર: ગૂગલને ટક્કર આપવા પોતાનું પ્લે સ્ટોર કરશે લોન્ચ

– ડિજીટલ ક્ષેત્ર પણ ભારત હવે બનેશે આત્મનિર્ભર – સરકાર હવે પોતાનું પ્લે સ્ટોર કરી શકે છે લોન્ચ – ગૂગલ પરની નિર્ભરતા ઘટાડવા સરકારની યોજના ભારત સરકાર આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર આગળ વધી રહી છે અને મોટા ભાગની વસ્તુઓમાં અન્ય દેશ પરની નિર્ભરતા ઘટાડવા માટે પ્રયાસરત છે. આ જ દિશામાં હવે સરકાર પોતાનું પ્લે સ્ટોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code