1. Home
  2. Tag "PM Arrival"

રાજકોટમાં PM આગમનને લીધે તડામાર તૈયારીઓ, 14 રસ્તા બંધ કરાયા, ફ્લાઈઓવર બ્રિજ શણગારાયો

રાજકોટઃ શહેર નજીક નવ નિર્મિત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તેમજ શહેરમાં ફ્લાઈઓવરબ્રિજ સહિત વિકાસ કામોના લોકાર્પણ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.27મીને ગુરૂવારે રાજકોટની મુલાકાતે આવી રહ્યા હોવાથી વહિવટી તંત્ર દ્વારા વડાપ્રધાનના આગમનને લઈને ધૂમ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થનારો પ્રથમ કેકેવી ફ્લાય ઓવરબ્રિજને તિરંગો શણગાર કરાયો છે. જેને લઈને આ બ્રિજ PM મોદીની […]

રાજકોટમાં વડાપ્રધાનના આગમન પહેલા ધૂમ તૈયારીઓ, આટકોટમાં ચાર હેલીપેડ બનાવાશે

રાજકોટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 28મી મે ના રોજ આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના લોકાર્પણ માટે આવતા હોવાથી તેની તૈયારીના ભાગરૂપે આટકોટમાં ચાર હેલિપેડ બનાવવાનું શરૂ કરાયુ છે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને સાત મહિના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code