1. Home
  2. Tag "pm narendra modi"

વડાપ્રધાન મોદી આજે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસ પર રાષ્ટ્રને સંબોધિત કરશે

 આજે અષાઢ પૂર્ણિમા-ધમ્મ ચક્ર દિવસ પીએમ મોદી રાષ્ટ્રને કરશે સંબોધિત ટ્વિટ કરીને આ અંગે આપી જાણકારી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્ર મોદી અષાઢ-પૂર્ણિમા અને ધમ્મચક્ર દિવસે એટલે કે શનિવારે સવારે દેશવાસીઓ સાથે પોતાનો સંદેશ શેર કરશે. વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી. અષાઢ મહિનાની પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે.પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા […]

Tokyo Olympics 2020 : પીએમ નરેન્દ્ર મોદી 13 જુલાઈએ ખેલાડીઓ સાથે વાતચીત કરશે

પીએમ મોદી 13 જુલાઈએ ખેલાડીઓ સાથે કરશે વાતચીત 17 જુલાઈએ ખેલાડીઓ ભારતથી ટોક્યો જવા થશે રવાના કોરોના મહામારીને કારણે વાતચીત હશે વર્ચ્યુઅલ દિલ્હી :ટોક્યો ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓ ટૂંક સમયમાં રવાના થવા જઇ રહ્યા છે. 17 જુલાઇએ ખેલાડીઓની પ્રથમ બેચ ભારતથી ટોક્યો જવા રવાના થશે, જ્યાં 23 જુલાઇથી રમતોનો મહાકુંભ શરૂ થવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર […]

પીએમ નરેન્દ્ર મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથ સાથે કરી વાતચીત,કોરોનાની સ્થિતિ અંગે કરી ચર્ચા

પીએમએ સીએમ યોગી સાથે કરી વાતચીત કોરોનાની સ્થિતિ અંગે જાણ્યા રાજ્યના હાલ   વિવિધ કામગીરીને લઈને આપી જાણકારી   ઉતરપ્રદેશ :કોરોનાની ગંભીર સ્થિતિ સમગ્ર દેશમાં વણસી રહી છે.અને દરરોજ વધતા કેસ અને મૃત્યુઆંકથી તંત્ર ચિંતિત છે. સરકાર દ્વારા કોરોનાને અટકાવવા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ સાથે અનેક રાજ્યો સ્વેછિચ્ક લોકડાઉન લગાવવા તરફ અગ્રેસર […]

પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે : કોરોનાની સ્થિતિ અંગે કરશે વાતચીત

પીએમ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ફરી યોજાશે બેઠક કોરોનાની સ્થિતિ પર કરવામાં આવશે વાત   દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ફરી એકવાર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે. પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ બેઠક એવા સમયે થઇ રહી છે,જયારે કેટલાક રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્વીટર ઉપર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા રાજનેતા બન્યાં

દિલ્હીઃ અમેરિકી સાંસદ ઉપર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા. દરમિયાન ટ્વીટર દ્વારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. જેનાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાયદો થયો છે. વિશ્વમાં ટ્વીટર ઉપર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવતા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બની ગયા છે. થોડા દિવસો પહેલા જ આ રેકોર્ડ અમેરીકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના નામે […]

MOTN સર્વેમાં પીએમ તરીકે નરેન્દ્ર મોદી જનતાની પહેલી પસંદ- વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા યથાવત

MOTNનો સર્વે- વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા યથાવત રાહુલ ગાંધી 8 ટકા વોટ સાથે બીજા સ્થાન પર પીએમના સ્થાને આવનારા વર્ષોમાં પણ મોદીને  જ જોવા માંગે છે જનતા મૂડ ઓફ ઘ નેશન સર્વેમાં 12  હજારથઈ વધુ લોકો સાથે થી વાતચીત ચીન સાથેનો સીમા વિવાદ હોય કે પછી કોરોના જેવી મહામારી , કોંગ્રેસ પાર્ટી તરફથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code