પીએમ નરેન્દ્ર મોદી ફરી એકવાર પંજાબના પ્રવાસે,મોહાલીના મુલ્લાનપુરમાં હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન
ચંડીગઢ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર પંજાબના પ્રવાસે જશે.મળતી માહિતી મુજબ, 24 ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોહાલીના મુલ્લાનપુરમાં હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.તેઓ કેન્સરના દર્દીઓને સસ્તી સારવાર આપવા માટે ટાટા મેમોરિયલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.આ હોસ્પિટલ હોમી ભાભા કેન્સર હોસ્પિટલ એન્ડ સર્ચ સેન્ટરના નામ પર બનાવવામાં આવી છે.દર્દીઓને હોસ્પિટલમાં ઉચ્ચ ધોરણની સારવાર આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પંજાબ વિધાનસભા […]


