PNB કૌભાંડનો આરોપી મેહૂલ ચોકસી રવિવારથી લાપતા, પોલીસે શોધખોળ શરૂ કરી
પંજાબ નેશનલ બેંક કૌંભાડનો મુખ્ય આરોપી મેહુલ ચોકસી લાપતા એન્ટિગા પોલીસે ફરિયાદ નોંધીને તેની શોધખોળ શરૂ કરી છેલ્લે તે રવિવારે જોવા મળ્યો હતો નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌંભાડનો મુખ્ય કૌંભાડી અને ભાગેડુ વેપારી મેહુલ ચોકસી લાપતા થયો છે. એન્ટિગા અને બારબુડામાં મેહુલ ચોક્સી લાપતા થયો છે અને પોલીસ તેની શોધખોળ શરૂ કરી દીધી છે. […]


