પાકિસ્તાનમાં મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ, જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને
નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં વડાપ્રધાન ઈમરાન ખાનના રાજકીય ભવિષ્યને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો કરતા પાકિસ્તાનમાં મોંઘવારીમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી તરફ વધતી મોંઘવારીથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પાકિસ્તાની લોકોનું કહેવું છે કે ઈમરાને ઘણા વચનો આપ્યા હતા પરંતુ તેને પૂરા કરવાનો પ્રયાસ કર્યો નથી. આ રેકોર્ડબ્રેક મોંઘવારીએ […]