પ્રદૂષણે તોડયા તમામ રેકોર્ડ,દિલ્હીમાં AQI 500ને પાર,આ 20 વિસ્તારોમાં શ્વાસ લેવો મુશ્કેલ
દિલ્હી:વર્ષ 2015 થી લઈને અત્યાર સુધી આ નવેમ્બર નવ વર્ષનો સૌથી પ્રદૂષિત મહિનો બનવા જઈ રહ્યો છે. સ્થિતિ એ છે કે આ મહિનાના 24 દિવસમાં એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે દિલ્હીનો AQI 200થી નીચે ગયો હોય. મતલબ કે આ મહિના દરમિયાન દિલ્હીના લોકો સતત “ખરાબ”, “ખૂબ જ ખરાબ”, “ગંભીર” અથવા “અત્યંત ગંભીર” શ્રેણીની […]