પોરબંદર જિલ્લામાં સરકારી શાળાઓ મર્જ કરવા સામે વાલીઓ અને પ્રા. શૈક્ષણિક મહાસંઘનો વિરોધ
પોરબંદર: રાજ્ય સરકાર દ્વારા જે સરકારી શાળાઓમાં પુરતા વિદ્યાર્થીઓ ન હોય તેવી શાળાઓને બાજુની સરકારી શાળાઓમાં મર્જ કરવાની છેલ્લા કેટલાક વખતથી કવાયત ચાલે છે. જેમાં પોરબંદર શહેર અને જિલ્લાની પ્રાથમિક શાળાઓને અને કન્યા પ્રાથમિક શાળાઓને મર્જ કરવા કવાયત હાથ ધરાઈ છે. લાંબા સમયથી આ અંગે ગતિવિધિઓ ચાલતી હતી. જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓની યાદી સાથે ટીપીઓને […]