1. Home
  2. Tag "potholes everywhere"

પાલનપુર શહેરમાં વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડતા વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક એવા પાલનપુર શહેરમાં રોડ-રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા,એમાં વરસાદને લીધે રોડ પર ઠેર ઠેર ખાડાંઓ પડી જતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના ગુરુનાનક ચોક, અમીર રોડ, એરોમા સર્કલ, જુનાગંજ, તેમજ અમદાવાદ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ પડી ગયા છે. પાલનપુર શહેરના રોડ-રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાં પડી ગયા […]

ભૂજ-નખત્રાણા હાઈવે પર ખાડાં પડતા અકસ્માતનો ભય, માંડવી ST બસ ડેપોમાં પાણી ભરાયા

ભૂજઃ કચ્છમાં વરસાદને કારણે રોડ-રસ્તાઓની હાલત બદતર બની છે. જેમાં નખત્રાણાથી ભુજ તરફના ધોરીમાર્ગ પર મસમોટા ખાડાથી વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. રોડ પર પડેલા ખાડાઓને કારણે વાહનોને નુકશાન થઈ રહ્યું છે. તેમજ અકસ્માતનો ભય રહેલો છે, તેથી સત્વરે રોડને મરામત કરવામાં આવે તેવી માગ ઊઠી છે. નખત્રાણા-ભુજ હાઈવે ધોરીમાર્ગ પર અંગિયા પાસે આવેલા […]

ભાવનગરના સિહોરથી વરતેજ સુધીના હાઈવે પર ઠેર ઠેર ખાડાંથી વાહનચાલકો પરેશાન

ભાવનગરઃ રાજકોટ-ભાવનગર સ્ટેટ હાઈવે પહેલાથી જ બિસ્માર હતો. પણ તાજેતરમાં પડેલા વરસાદને કારણે હાઈવે પર ઠેર ઠેર ખાડાં પડી ગયા છે. જેમાં સિહોરથી વરતેજ સુધીના હાઈવે અત્યંત બિસ્માર બની જતાં આ હાઈવે પરથી પસાર થતાં વાહનચાલકો ભારે પરેશાન થઈ રહ્યા છે. આ અંગે સંબધિત અધિકારીઓને રજુઆત કરવા છતાંયે કોઈ પગલાં લેવામાં આવ્યા છે. આ હાઈવે […]

પાલનપુરથી રાજસ્થાન જતાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ ગુજરાતમાં રાષ્ટ્રીય ધારી માર્ગો ચોમાસા દરમિયાન બિસ્માર બન્યા હોવા છતાં એના મરામત માટે હાઈવે ઓથોરિટી દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી છે. પાલનપુરથી આબુ જતાં નેશનલ હાઈવે પર તો ઠેર ઠેર ખાડાં જોવા મળી રહ્યા છે. તેમજ પાલનપુર નજીક હાઈવે પર કપચી પણ ઉખડી ગઈ છે. છેલ્લા મહિનાઓથી વાહનચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે. છતાં હાઈવે […]

છોટાઉદેપુરના બોડેલીથી મધ્યપ્રદેશ જતાં નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાથી વાહનચાલકો પરેશાન

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની છે. જેમાં છોટાઉદેપુરના બોડેલીથી મધ્યપ્રદેશ તરફ જતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેથી વાહનચાલકો ત્રાસી ગયા છે. ઠેર ઠેર એવા ઊંડા ખાડા પડ્યા છે. કે જેના લીધે વાહનોને પણ નુકશાન થઈ રહ્યું છે. હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પણ બેજવાબદાર બની ગયા છે. છોટા […]

પાલનપુરથી આબુ રોડ સુધીના નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાંથી વાહનચાલકો પરેશાન

પાલનપુરઃ બનાસકાંઠામાં ભારે વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ છે. જેમાં આબુરોડથી પાલનપુર સુધીના નેશનલ હાઈવે પર તો ઠેર ઠેર જગ્યાએ ઊંડા ખાડા પડી ગયા છે. તેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. બનાસકાંઠામાં વરસાદને લીધે નેશનલ હાઈવેની હાલત બિસ્માર બની ગઈ છે. પાલનપુરથી આબુ રોડ તરફ જતા નેશનલ હાઈવે પર […]

ભાવનગર રાજકોટ હાઈવે પર સિહોરથી અમરગઢ સુધી ઠેર ઠેર ખાડાં, વાહનચાલકો પરેશાન

ભાવનગરઃ ગુજરાતમાં માત્ર નેશનલ હાઈવે જ નહીં પણ સ્ટેટ હાઈવેની હાલત પણ બદતર બની છે. ચોમાસામાં તૂટી ગયેલા હાઈવેને મરામત કરવાનો તંત્રને હજુ સમય મળ્યો નથી. ભાવનગર-રાજકોટ સ્ટેટ હાઈવે હવે મરામત માગી રહ્યો છે. ભાવનગરથી શરૂ કરી અમરગઢ સુધી અનેક જગ્યાએ મોટાં-મોટાં ખાડા પડી ગયા છે. સિહોર બસ સ્ટેશન નજીક હાઈવે પર  એટલા મોટા-મોટા ખાડા […]

વડોદરા-હાલોલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, ટોલ ઉઘરાવાય છે, છતાં ગાબડાં પુરાતા નથી

વડોદરાઃ રાજ્યમાં મોટાભાગના નેશનલ હાઈવેની વરસાદને કારણે હાલત બિસ્માર બની છે. સરકાર દ્વારા જે હાઈવે પરથી ટોલ ઊઘરાવવામાં આવે છે, તે રોડને પણ મરામત કરતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. વડોદરાથી હાલોલ-પાવાગઢ જવા ગુજરાત સરકારે ફોર લેન હાઇવે બનાવ્યો છે. આ હાઇવે પર કાર-જીપ સિવાયનાં વાહનો માટે ટોલ પણ વસૂલવામાં આવે છે. છતાં આ હાઇવેની […]

સુરેન્દ્રનગર- બેચરાજીના હાઈ-વે પર ઠેર ઠેર ખાડાંઓથી વાહનચાલકો બન્યા પરેશાન

વઢવાણઃ  સુરેન્દ્રનગર- બેચરાજી વચ્ચેનો ટ્રાફિકથી ધમધમતો હાઈવે પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે. જેથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના ઝાલાવાડ કે કચ્છ ગાંધીધામ જતા મસમોટા વાહનો અહીં ટોલટેક્ષ ન હોવાથી આ હાઇવેથી પસાર થાય છે. આથી આ હાઇવે 24 કલાક ટ્રાફિકથી ધમધમતો રહે છે. ચોમાસામાં ભારે વરસાદના પગલે […]

છોટાઉદેપુરથી મધ્ય પ્રદેશને જોડતા નેશનલ હાઈવે પર ઠેર ઠેર ખાડાં, વાહનચાલકો પરેશાન

છોટા ઉદેપુરઃ વરસાદને કારણે જિલ્લાના તમામ નાના-મોટા રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જેમાં જિલ્લાનો જીવાદોરી સમાન નેશનલ હાઇવે – 56 ખૂબજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, રોડ ઉપર મોટા મોટા ખાડાં જોવા મળી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જેને લઈને લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code