વડોદરા નેશનલ હાઈવે પરના જાબુવા બ્રિજ પર ખાડાને લીધે 15 કિમી ટ્રાફિક જામ સર્જાયો
એમ્બ્યુલન્સ સહિત વાહનચાલકો બે કલાક ફસાયેલા રહ્યા, હાઈવે ઓથોરિટીની અધિકારીઓની બેદરકારીથી વારંવાર સર્જાતા ટ્રાફિક જામ, જાબુવા બ્રિજની આજુબાજુની સોસાયટીના રહિશો પણ ટ્રાફિકજામથી ત્રાસી ગયા છે વડોદરાઃ શહેર નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પરના ખાડાઓ અને બ્રિજ સાંકડો હોવાને લીધે ટ્રાફિક જામની સમસ્યા માથાના દૂઃખાવારૂપ બની છે. ત્યારે ફરીવાર આજે 15 કિમી લાંબો ટ્રાફિક […]