ત્રણ વર્ષના સઘન સંશોધન બાદ વડોદરામાં બન્યા સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર
ફ્યુઅલ ટ્રાન્સફર મશિન, સ્પેન્ટ ફ્યુઅલ ટ્રાન્સપોર્ટેશન કન્ટેનર, સ્ટોરેઝ રેક એક સ્થળે બનતું હોય એવી વિશ્વની સૌથી પ્રથમ ઘટના વડોદરા, 5 જાન્યુઆરી, 2026 – spent fuel transportation containers પરમાણુ ઊર્જા ઉત્પાદનમાં વપરાતા મહત્વના સાધનો બનાવવામાં વડોદરાના એક એમએસએમઇ દ્વારા સફળતા હાંસલ કરવામાં આવી છે. પરમાણુ ઊર્જાના ઉત્પાદન બાદ તેમાંથી નીકળેલા રોડ્સને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવા માટે વપરાતા […]


