1. Home
  2. Tag "power supply disrupted"

લીંબડીમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાયો

ગત મધરાત બાદ વીજ ટ્રાન્સફોર્મરમાં લાગતા ફાયરનો કાફલો ધસી ગયો શહેરની 20થી વધુ સોસાયટી વિસ્તારમાં છવાયો અંધારપટ 18 કલાક સુધી વીજ પુરવઠો પૂર્વવત ન થતાં ગરમીમાં લોકો પરેશાન થયા સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી શહેરમાં ગત મોડી રાતે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા શહેરના ઘણાબધા વિસ્તારોમાં વીજળી પુવઠો ખોરવાયો હતો. શહેરની 20થી વધુ સોસાયટીમાં 18 કલાકથી વીજળી પુરવઠો […]

અબડાસા તાલુકાના અનેક ગામોમાં હજુપણ અંધારપટ

અબડાસા તાલુકામાં ભારે વરસાદને લીધે ખોરવાયેલો વીજ પુરવઠો હજુ પૂર્વવત નથી બન્યો, સ્થાનિક લોકો વીજળી કર્મચારીઓની મદદે આવ્યા, ભૂજઃ કચ્છમાં બે-ચાર દિવસ પહેલા ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ સર્જાતા વીજ તંત્રને પણ સારૂએવું નુકસાન થયું હતું, જેમાં છેવડાએ આવેલા અબડાસા તાલુકામાં મોટા ભાગના વિસ્તારમાં વિજ પુરવઠો ખોરવાઈ ગયો છે.  જે વરસાદ બંધ રહી ગયાના બે […]

વડોદરામાં 20 જેટલી સોસાયટીઓમાં રાત્રે વીજ પુરવઠો ઠપ થતાં લોકોએ વીજળી કચેરી માથે લીધી

વડોદરાઃ વીજળી એ જીવન જરૂરિયાત બની ગઈ છે. ઉનાળાની ગરમીમાં એસી કે પંખા વિના લોકો રહી શકતા નથી. જ્યારે વીજ પુરવઠો ખોરવાય જાય ત્યારે જ તેની સાચી કિંમત સમજાતી હોય છે. વડાદરા શહેરમાં અકોટા અને વાસણા સબ ડિવિઝન અંતર્ગત આવતી ધારાસભ્યની સોસાયટી સહિત 20 જેટલી સોસાયટીઓમાં ગુરૂવારે મોડી સાંજથી વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. આખી […]

વડોદરાના બરાનપુરામાં વીજ પુરવઠો ખોરવાયો, ફોલ્ટ મળતો નથી, લોકોએ હોબાળો મચાવ્યો

વડોદરાઃ  શહેરના બરાનપુરા વિસ્તારમાં રાત્રે વીજ પુવઠો એકાએક ખોરવાય જતા અંધારપટ છવાયો હતો. અસહ્ય ગરમીમાં લોકોને આખીરાત અંધારામાં પસાર કરવી પડી હતી. દરમિયાન બીજા દિવસે પણ વીજ કર્મચારીઓને ફોલ્ટ ન મળતા લોકો રોષે ભરાયા હતા અને બરાનપુરા વીજ પેટા વિભાગીય કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. વીજળીના ધાધીયાથી વિસ્તારમાં 10 હજાર ઉપરાંત લોકો પરેશાન થયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code