બાહુબલી ફેમ સ્ટાર પ્રભાસ ‘બોડિ શેમિંગ’નો શિકાર -સોશિયલ મીડિયા પર ફોટો જોઈને લોકો કરી રહ્યા છએ ટ્રોલ
બોડી શેમિંગનો શિકાર થયા પ્રભાસ સોશિયલ મીડિયા પર તેમનો ફોટો વાયરલ ફોટોને જોઈને લોકો કરી રહ્યા છે મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ તેમના શાનદાર અભિનય અને સારા દેખાવ માટે જાણીતા છે. દર્શકો તેમની કાબલિયત અને સુંદરતાને જોઈને તેમના દિવાના બનતા હોય છે,પ્જો કે, ઘણીવાર એવું જોવા મળ્યું છે કે જ્યારે કોઈ અભિનેતા અથવા અભિનેત્રી સોશિયલ મીડિયા પર […]