1. Home
  2. Tag "practical examination"

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા 20મી ફેબ્રુઆરીથી લેવાશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સની પરીક્ષા આગામી તા. 14 માર્ચથી શરૂ થશે તે અગાઉ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા 20 ફેબ્રુઆરીથી લેવાની જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી છે. પરીક્ષાર્થીઓના પ્રવેશપત્ર(હોલટિકિટ) બોર્ડની વેબસાઇટ sciprac.gsebht.in અથવા gsebht.in અથવા gseb.org પરથી શાળા દ્વારા શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાના નોંધાયેલા મોબાઇલ નંબર અથવા […]

ગત વર્ષની જેમ ધો, 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શાળા કક્ષાએ લેવા વાલીઓની માગણી

ગાંધીનગરઃ કોરોનાને લીધે સૌથી વધુ અસર શિક્ષણને થઈ રહી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારાને પગલે ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ સહિતની કામગીરી હાલમાં બંધ થઈ ગઈ છે. આથી ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધોરણ-12 સાયન્સના વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલની પરીક્ષા શાળાકક્ષાએ લેવાનો આદેશ કરવામાં આવે તેવી વાલીઓમાં માંગ ઊઠી છે. રાજ્યમાં કોરોનાના કેસમાં રોજબરોજ વધઘટ […]

ધોરણ.12માં ભણતા વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાઓ, મોકૂફ રાખેલી પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર

ધોરણ-12ની મોકૂફ રાખેલી પરીક્ષાની તારીખ જાહેર પ્રેક્ટિકલ પરીક્ષાઓ હવે લેવામાં આવશે કોરોનાને લઈને મોકૂર રાખવામાં આવી હતી પરીક્ષા દિલ્હી : કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થતા દેશમાં હવે તમામ પ્રવૃતિઓને સામાન્ય કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ અને અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યુટ પણ સામાન્ય રીતે શરૂ થઈ જાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code