1. Home
  2. Tag "Practice"

પાકિસ્તાનથી આવેલા લઘુમતી કોમના મેડિકલ ગ્રેજ્યુટ હવે ભરતમાં પ્રેક્ટીસ કરી શકશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરીને આવેલા લઘુમતી સમુદાયના મેડિકલ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માટે વિદ્યાર્થીઓએ પરીક્ષામાંથી પસાર થવું પડે છે. નેશનલ મેડિકલ કમિશન (NMC) એ સૂચિત પરીક્ષા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા માટે નિષ્ણાત જૂથની રચના કરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અત્યાચારિત લઘુમતી સમુદાયોના તબીબી સ્નાતકો […]

રાહુલ દ્રવિડના આગમાન સાથે શાસ્ત્રી અને કોહલીએ બંધ કરેલી આ પ્રથા ફરી કરી શરૂઆત

દિલ્હીઃ ટી-20 ટીમમાંથી વિરાટ કોહલીએ કેપ્ટની છોડતા ટી-20 ટીમની જવાબદારી રોહિત શર્માને સોંપવામાં આવી છે. એટલું જ નહીં હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની નિમણુંક કરી છે. હેડ કોચ બન્યાં બાદ રાહુલ દ્રવિડ અને રોહિત શર્માએ પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી અને વિરાટ કોહલીએ બંધ કરેલી પરંપરા ફરીથી શરૂ કરી છે. પ્રથમવાર ટીમ ઈન્ડિયા વતી રમી […]

IPL 2021 : ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓએ શરૂ કરી પ્રેક્ટિસ

દિલ્હીઃ ઈન્ડિયન પ્રિમીયલ લીગ એટલે કે આઈપીએલની બાકીની મેચો હવે યુએઈમાં રમાશે.દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સ અને બીજી મુંબઈ ઈન્ડીયન્સ છે. ચેન્નઈનું પ્રથમ જૂથ ભારતથી સીધું દુબઈ પહોંચ્યું છે. જ્યારે મુંબઈનું જૂથ અબુધાબી પહોંચી ચુક્યુ છે. બંને ટીમોનો ક્વોરન્ટાઈન તબક્કો પણ સમાપ્ત થઈ ગયો છે. જ્યારે અન્ય ટીમો આ મહિનાના અંત સુધીમાં પહોંતી જશે. દરમિયાન ચેન્નાઈ […]

ઈંગ્લેન્ડ પ્રવાસઃ ભારતીય ક્રિકેટ ટીમે મેદાનમાં શરૂ કરી પ્રેકટીસ

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. ત્રણ સપ્તાહની રજાઓ બાદ ડરહમ પહોંચેલી ટીમ ઈન્ડિયાએ ગ્રાઉન્ડમાં પ્રેક્ટીશ શરૂ કરી છે. પ્રેક્ટીશ કરતા ખેલાડીઓનો ફોટો બીસીસીઆઈએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ કેટલાક ફોટો શેર કર્યાં હતા. 🇮🇳#TeamIndia pic.twitter.com/8dOk8uYM7W — BCCI (@BCCI) July 16, 2021 વિશ્વ ટેસ્ટ […]

ટોક્યો ઓલેમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમ ગોલ્ડ મેડલ માટે કરી રહી છે પ્રેકટીસ

દિલ્હીઃ ભારતીય પુરુષ હોકી ટીમ ઓલેમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતી ચુકી છે. આ ઉપરાંત બે વાર કાંન્સ અને એકવાર સિલ્વર મેડલ જીતી ચુકી છે. જો કે, અંતિમવાર સફળતા 41 વર્ષ પહેલા 1980માં મોસ્કો ઓલેમ્પિકમાં મળી હતી. તે સમયે કેટલીક મોટી ટીમો ગેરહાજરમાં ભારતે ગોલ્ડ જીત્યો હતો. તે બાદ ભારતીય હોકી ટીમને કોઈ મેડલ મળ્યો નથી. […]

‘દિલ બેચારા’ ફિલ્મમાં સુશાંતસિંહ રાજપુતના બાકી ડબીંગ માટે RJ આદિત્યએ બે દિવસ કરી હતી પ્રેકટીસ

આરજેએ સુશાંતને અંતિમ ફિલ્મના કેટલીક સીન્સમાં આપ્યો હતો અવાજ સુશાંતના અવસાન બાદ ફિલ્મ થઈ હતી રિલીઝ મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે તા. 14મી જૂન 2020ના રોજ દુનિયાને અલવિદા કર્યું હતું. અભિનેતાના અવસાન બાદ અંતિમ ફિલ્મ દિલ બેચારાને ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવી હતી. દર્શકોએ ફિલ્મ અને સુશાંતને દિલ ખોલીને પ્રેમ આપ્યો હતો. પરંતુ ફિલ્મના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code