1. Home
  2. Tag "Pradyuman Park Zoo"

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં બે બાળવાઘનો જન્મ થતાં સફેદ વાઘની સંખ્યા 10 પર પહોંચી

રાજકોટઃ શહેરના પાર્ક પ્રાણીસંગ્રહાલયમાં નર સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ ગાયત્રીના સંવનનથી ગર્ભાવસ્થાના 105 દિવસ બાદ બે સફેદ વાઘબાળનો જન્મ થયો છે. આમ સફેદ વાઘણ ગાયત્રી અત્યાર સુધીમાં 12 બચ્ચાઓને જન્મ આપી ચૂકી છે અને આ સાથે જ પ્રાણીસંગ્રહાલયમાં સફેદ વાઘની સંખ્યા વધીને 10 થઈ છે. જેમાં 3 નર, 5 માદા અને 2 બચ્ચાનો […]

રાજકોટમાં પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયમાં ઠંડીથી પ્રાણીઓને બચાવવા કરાઈ વ્યવસ્થા

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. કડકડતી ઠંડીને લીધે માનવજીવન પ્રભાવિત થતું હોય છે. પણ પ્રાણીઓ અને પંખીઓને અસર પડતી હોય છે. ત્યારે રાજકોટના પ્રદ્યુમન પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ અને પક્ષીઓને ઠંડી ન લાગે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સિંહ-વાઘ, દીપડા અને રીંછ જેવા પ્રાણીઓનાં શેલ્ટરમાં કંતાન મુકવામાં આવ્યા છે. સરિસૃપો […]

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણે બચ્ચાને જન્મ આપતાં લાયનની સંખ્યા વધીને 15 પર પહોંચી

રાજકોટઃ શહેરના  પ્રદ્યુમન પાર્ક ઝૂમાં સિંહણએ બચ્ચાને જન્મ આપ્યો છે.  ઝૂમાં પાંચ સિંહ, નવ સિંહણ અને એક સિંહબાળ સહિત એશિયાટિક લાયનની કુલ સંખ્યા 15 એ પહોંચી ગઈ છે. સિંહણ અને તેના બચ્ચાની ઝૂના કર્મચારીઓ હાલ સારીએવી દેખભાળ રાખી રહ્યા છે. રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ […]

રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝુમાં સફેદ વાઘણે બે બાળવાઘને જન્મ આપ્યો, બાળવાઘની સંખ્યામાં વધી

રાજકોટઃ શહેરના મ્યુનિ. સંચાલિત પ્રદ્યમનપાર્ક ઝૂ ખાતે સફેદ વાઘણે બે બાળ વાઘને જન્મ આપ્યો છે.  7 વર્ષ પહેલા એક સફેદ વાઘ અને 3 સફેદ વાઘણને છતીસગઢના ભીલાઈના મૈત્રી બાગ ઝૂમાંથી લાવવામાં આવી હતી. જેમાં નર વાઘનું નામ દિવાકર છે અને બે વાઘણના નામ કાવેરી છે. સફેદ વાઘ દિવાકર અને માદા વાઘણ કાવેરીના સંવનનથી 108 દિવસના […]

તહેવારોને ધ્યાનમાં રાખી રાજકોટનું પ્રદ્યુમન પાર્ક ઝૂ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે

રાજકોટ:રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે.જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે અસંખ્ય મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે.દર વર્ષે જન્માષ્ટમીના તહેવારોમાં અંદાજિત ૯૦,૦૦૦ મુલાકાતીઓ ઝૂ ની મુલાકાતે પધારતા હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code