1. Home
  2. Tag "Prana-Pratishtha"

અમદાવાદમાં સનાતન રામધામ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠામાં મુખ્યમંત્રી સહભાગી થયા

અમદાવાદ, 10 મે 2026: Pran Pratishtha at Sanatan Ramdham Temple મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે અમદાવાદના થલતેજ સ્થિત  સનાતન રામધામ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રીરામ દરબાર તથા અન્ય મૂર્તિઓનાં દર્શન-પૂજન કરી, મહાઆરતીમાં સહભાગી થયા હતા અને રાજ્યના નાગરિકોની સુખાકારી માટે મંગલ કામના કરી હતી. આ પ્રસંગે પૂર્વ […]

અયોધ્યાઃ પ્રાણ-પ્રતિષ્ઠા માટે બનાવેલી રામલલાની મૂર્તિઓમાં બાળક જેવી કોમળતા જોઈ ટ્રસ્ટીઓ થયા ભાવવિભોર

અયોધ્યાઃ રામ મંદિરમાં અભિષેક કરવા માટેની રામલલાની સ્થાવર મૂર્તિની પસંદગી માટે તૈયાર કરાયેલી મૂર્તિઓના ત્રણેય શિલ્પકારોએ ઉત્તમ કામ કર્યું છે. રામ મંદિરના ટ્રસ્ટી યુગપુરુષ પરમાનંદે કહ્યું કે ત્રણેય શિલ્પકારોની મહેનત અને વિચાર અદભૂત છે. મૂર્તિઓ જોઈને લાગે છે કે તેઓ રામાયણ અને શાસ્ત્રોના ઊંડા અભ્યાસ પછી બનાવવામાં આવી છે. આ શિલ્પો શાસ્ત્રો અને રામાયણ કાળના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code