રાજકોટમાં માવઠા બાદ મ્યુનિ.તંત્ર જાગ્યુ, પ્રિ-મોન્સુનની કામગીરી ત્વરિત હાથ ધરી
શહેરમાં જર્જરિત બનેલી 3334 મિલકતોનું મ્યુનિ,ઓ લિસ્ટ તૈયાર કરાયું જર્જરિત મિલકતના માલિકોને નોટિસ અપાશે વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટેની કામગીરી હાથ ધરાશે રાજકોટઃ રાજ્યમાં ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાયો હતો. અને રાજકોટ શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા. આથી રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રિ-મોન્સુનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિ. દ્વારા શહેરમાં વરસાદથી ભયગ્રસ્ત બની […]