ભવિષ્યમાં સરકારી નોકરી મેળવનારા તાલીમાર્થીઓ સાથે રાષ્ટ્રપતિ મુર્મુએ કરી મુલાકાત
દિલ્હી:ભારતીય પોલીસ સેવા, ભારતીય ટપાલ સેવા, ભારતીય રેલવે એકાઉન્ટ્સ સેવા અને ભારતીય મહેસૂલ સેવાના અધિકારી તાલીમાર્થીઓ અને ભારતીય રેડિયો રેગ્યુલેટરી સેવાના અધિકારીઓએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. અધિકારીઓને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓને સૌથી વધુ જવાબદારી ધરાવતા હોદ્દા માટે પસંદ કરવામાં આવ્યા છે. ગવર્નન્સ સિસ્ટમને રાષ્ટ્રીય મહત્વની નીતિઓને અમલમાં મૂકવાની તેમની […]


