1. Home
  2. Tag "President of Turkey"

માનવતાના દુશ્મન હમાસ પ્રત્યે તુર્કીના રાષ્ટ્રપતિએ જાહેર કર્યો પ્રેમ, જાણો શું કહ્યું….

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસના આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એટલું જ નહીં ઈઝરાયલમાં ઘુસીને નરસંહાર કર્યો હતો. હમાસના આ કૃત્યની ભારત અને અમેરિકા સહિત દુનિયાના વિવિધ દેશોએ નિંદા કરી હતી. તેમજ આ આતંકી કૃત્યુને માનવતા વિરોધી ગણાવ્યું હતું. હવે માનવતાના વિરોધી હમાસ ઉપર તુર્કીયના રાષ્ટ્રપતિને પ્રેમ ઉભરી આવ્યો છે. એટલું જ નહીં તેને આતંકવાદી સંગઠન […]

ભારત UN સુરક્ષા પરિષદનું કાયમી સભ્ય બને તો તુર્કીને થશે ગર્વ – તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન

 દિલ્હી :9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન ભારતે જી 20 સમિટનું દિલ્હી ખાતે આયોજન કર્યું જેમાં અનેક વિશ્વના નેતોએ હાજરી આપી હતી વિદેશી નેતાઓએ ભારતની ખૂબ જ પર્સંશાઓ કરી છે. ત્યારે તુર્કી દેશ પણ ભારતના હિતમાં વિચારે છે.   પ્રાપ્ત માહિચી પ્રમાણે તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોગને વિતેવા દિવસને રવિવારે કહ્યું કે જો ભારત જેવો દેશ […]

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી

એફ 16 ફાઈટર જેટની માંગ અંગે ચર્ચા સ્વડનને નોટો દેશની યાદીમાં સામેલ કરવા વિચારણા નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને તૂર્કીના રાષ્ટ્રપતિ સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓ વચ્ચે F16 ફાઈટર જેટની માંગ અને સ્વિડનને નાટો દેશની યાદીમાં સમાવેશ કરવા મુદ્દે ચર્ચા થઈ છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, તેઓ સ્વિડનને જલ્દી જ નાટો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code