1. Home
  2. Tag "Presidential candidate"

કમલા હેરિસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી સ્વીકારી

શિકાગોઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. કમલા હેરિસ ચૂંટણીમાં જ ડેમોક્રેટ વતી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટ્સ નેશનલ કન્વેન્શનમાં ડેમોક્રેટ્સની ઉમેદવારી સ્વીકારી લીધી છે. આ દરમિયાન તેમણે તમામ અમેરિકનોના પ્રમુખ બનવાના કસમ ખાધા છે. હેરિસે તેમના સંબોધનમાં કહ્યું કે તે “શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ” માટે પ્રતિબદ્ધ છે. ઉમેદવારી સ્વીકાર્યા બાદ કમલા […]

કોંગ્રેસના પ્રમુખપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ અમદાવાદથી ચૂંટણી પ્રચારનો કર્યો પ્રારંભ

અમદાવાદઃ અખિલ ભારતિય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષપદની ચૂંટણીના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે પોતાના ચૂંટણી પ્રચારાર્થે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથની વાતચિતમાં હું મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલની વિચારધારાને ટકાવી રાખવા માટે કામ કરીશ. તેમજ પોતે કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા બાદ 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સંગઠનમાં સ્થાન આપશે, મહિલાઓ, દલિતો […]

NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ ગુજરાત ભાજપના ધારાસભ્યોને વોટની કરી અપીલ

ગાંધીનગરઃ NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિપદની ચૂંટણીના બરાબર એક દિવસ પહેલા રવિવારે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કરીને આવકાર્યા હતા. અમદાવાદની નારાયણી હાઇટ્સ હોટલમાં મુર્મુએ ભાજપના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી હતી. ભાજપના તમામ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા. મુર્મુએ ભાજપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code