સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં વધારાને લીધે ફાફડા- જલેબીના ભાવમાં પણ તોતિંગ વધારો
અમદાવાદઃ શહેરમાં આવતીકાલ તા.15મીને ગુરૂવારે વિજયાદશમી યાને દશેરાનું પર્વ ભારે આનંદોલ્લાસથી જવાશે. દશેરાએ ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. પરંતુ આ વર્ષે ફાફડા-જલેબીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શહેરમાં હાલ ફાફડા 440થી 800 રૂપિયે કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ. 560થી 960એ પહોંચી ગયો છે. અમદાવાદ શહેરમાં કાલે ગુરૂવારે વિજયાદશમીનું પર્વ ભારે ઉલ્લાસથી મનાવાશે, વિજયાદશમી એટલેકે […]


