1. Home
  2. Tag "prices skyrocket"

ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં તોતિંગ વધારો

ફ્લાવર 50, મરચાં 110, ટામેટાં 40 તો રિંગણ 70 રૂપિયે કિલો, ગુજરાત અને મહારાષ્ટ્રમાં વરસાદને લીધે યાર્ડ્સમાં શાકભાજીની આવક ઘટી, ઊઘાડ નિકળ્યા બાદ જ શાકભાજીની આવકમાં ઘટાડો થશે સુરતઃ રાજ્યમાં છેલ્લા 20 દિવસથી વરસાદી માહોલ છે. રાજ્યના ઘણબધા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. રાજ્યમાં સીઝનનો 46 ટકાથી વધુ વરસાદ પડી ચૂંક્યો છે. ત્યારે હાલ વાડી-ખેતરોમાં […]

વરસાદને લીધે આવક ઘટતા શાકભાજીના ભાવમાં તોતિંગ વધારો

શાકભાજીના ભાવ વધ્યા પણ લીંબુના ભાવમાં 56%નો ઘટાડો, શાકભાજીના ભાવમાં 50થી 250% સુધીનો વધારો, રીંગણાના મણનો ભાવ રૂ.300 હતો જે વધીને રૂ.1050 બોલાયો અમદાવાદઃ રાજ્યભરમાં છેલ્લા એક સપ્તાહથી વરસાદી માહોલ સર્જાયો છે. મોટાભાગના વિસ્તારોમાં સમયાંતરે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. વરસાદને લીધે વાડી-ખેતરોમાં પાણી ભરાતા લીલા શાકભાજીની આવકમાં ઘટાડો થતાં ભાવમાં તોતિંગ વધારો થયો છે. […]

ગુજરાતમાં પુસ્તકો અને સ્ટેશનરીના ભાવમાં તોતિંગ વધારાને લીધે ભણતર બન્યું મોંધું

અમદાવાદઃ ગુજરાતમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે શાળા-કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે. ત્યારે સ્કૂલો ખૂલતા વાલીઓ દ્વારા પુસ્તકો, સ્ટેશનરી અને યુનિફોર્મ વગેરેની ખરીદી ચાલી રહી છે. જે દરેકમાં સરેરાશ 20થી 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે શિક્ષણ ફી સિવાય એક બાળકદીઠ વાલીને પાઠ્ય પુસ્તકનો અંદાજે 3600 રૂ.નો ખર્ચ થઇ રહ્યો હતો. […]

માત્ર લીલા શાકભાજી જ નહીં, કઠોળના ભાવમાં પણ તોતિંગ વધારો, તુવેરદાળમાં કિલોએ 20નો વધારો

અમદાવાદઃ જીવન જરૂરિયાતની ચિજ-વસ્તુઓના ભાવમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. અસહ્ય મોંઘવારીથી લોકોની હાલત કફોડી બની રહી છે. હાલ લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે બીજી બાજુ કઠોળના ભાવમાં પણ વધારો થયો છે. જેમાં તુવેરદાળના ભાવમાં કિલોએ રૂા.20નો વધારો થયો છે. સાથે અન્ય કઠોળના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં […]

ગુજરાતમાં તહેવારોના ટાણે જ લીલા શાકભાજી અને ફળોની કૃત્રિમ અછતથી ભાવો આસમાને પહોંચ્યા

અમદાવાદઃ  રાજ્યમાં દક્ષિણ ગુજરાત,  મધ્ય ગુજરાત, અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદથી 500થી વધુ રોડ રસ્તાઓ બંધ થતાં લીલા શાકભાજી અને ફળોની અછત સર્જાતા  ભાવો આસમાને પહોચ્યા છે. ચાતુર્માસનો પ્રારંભ અને જયા પાર્વતીના વ્રતને લીધે ફળોની માગમાં પણ વધારો થયો છે, ત્યારે ફળોના ભાવમાં પણ અસામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના દક્ષિણ […]

પેટ્રોલ-ડીઝલ સાથે શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો, લીબુંના ભાવ રૂ.200એ પહોંચ્યા

અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સાથે જીવન જરૂરિયાતની તમામ ચિજ-વસ્તુઓ મોંઘી થતી જાય છે. તેના લીધે ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે. શાકભાજીના ભાવમાં પણ છેલ્લા એક સપ્તાહથી અસહ્ય વધારો થતો જાય છે. જેમાં લીંબુના ભાવ પ્રતિ કિલોના 200એ પહોંચ્યા છે. દેશ અને ગુજરાતમાં કુદકે અને ભૂસકે વધતી જતી મોંઘવારીથી પ્રજા ત્રસ્ત બની ગઈ […]

પેટ્રોલ-ડીઝલની સાથે જ CNG અને PNGના ભાવમાં પણ તોતિંગ વધારો

અમદાવાદઃ પટ્રોલ અને ડિઝલના ભાવમાં અસામાન્ય વધારાને કારણે દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. ત્યારે સીએનજીમાં રૂ. 5 નો અને પીએનજીમાં રૂ.2.50નો વધારો કરાયો છે. જેથી દિવાળીના સમયે વધુ એકવાર ભાવ વધારો થતા જનતાને વધુ એકવાર માર પડ્યો છે. સીએનજીમાં રૂ.5 નો વધારો થતા નવો ભાવ રૂ.65.74 પ્રતિ કિલો થયો છે. જ્યારે ઘર વપરાશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code