પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની એકમ કસોટીનો કાલથી પ્રારંભ થશે
એકમ કસોટી તા. 17થી 21 માર્ચ સુધી લેવાશે તહેવારના કારણે શિક્ષણ વિભાગે તારીખોમાં ફેરફાર કર્યો વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ શિક્ષણ વિભાગના પોર્ટલ પર અપલોડ કરાશે ગાંધીનગરઃ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે આવતી કાલે તા. 17મી માર્ચથી એકમ કસોટીનો પ્રારંભ થશે. વિવિધ વિષયોની એકમ કસોટી તા. 21 માર્ચ સુધી ચાલશે, અગાઉ ળિક્ષણ વિભાગ દ્વારા એકમ […]