1. Home
  2. Tag "Private Sector"

ભૂતપૂર્વ સૈનિક કલ્યાણ વિભાગે રોજગારી પેદા કરવા માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ

કોર્પોરેટ કંપનીઓ અને ભૂતપૂર્વ સૈનિકોને એક સામાન્ય પ્લેટફોર્મ ઉપર લાવવાનો પ્રયાસ કોહટ મહિન્દ્રા લાઈફ ઈન્સ્પોરન્સ કંપની લી. સાથે કર્યા એમઓયુ નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ જનરલ ઑફ રિસેટલમેન્ટ (DGR), ડિપાર્ટમેન્ટ ઑફ એક્સ-સર્વિસમેન વેલફેર, સંરક્ષણ મંત્રાલયે નવી દિલ્હીમાં મેસર્સ કોટક મહિન્દ્રા લાઇફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ સાથે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. ડીજીઆર અને કંપની વચ્ચેના એમઓયુ […]

હરિયાણા સરકારને સુપ્રીમમાંથી મળી રાહત, પ્રાઈવેટ સેક્ટરમાં સ્થાનિકો માટે 75 ટકા ક્વોટા યથાવત રહેશે

નવી દિલ્હીઃ હરિયાણાના સ્થાનિકોને ખાનગી ક્ષેત્રની નોકરીઓમાં 75 ટકા ક્વોટાના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે કાયદા પર વચગાળાનો સ્ટે મૂકવાના હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટને ચાર અઠવાડિયામાં આ મામલે નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટે કાયદા હેઠળ ક્વોટા ન આપવા બદલ કંપનીઓ સામે કડક કાર્યવાહી પર પણ સ્ટે આપ્યો છે. કોર્ટે કહ્યું […]

ગુજરાતમાં ખાનગી ક્ષેત્રે પાંચ વર્ષમાં 20 લાખ રોજગારી ઉભી કરાશે

અમદાવાદઃ ગુજરાતમાં રોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવે છે. જો કે, આગામી પાંચ વર્ષના સમયગાળામાં ખાનગી ક્ષેત્રે 20 લાખ રોજગારીની તકો ઉભી કરવાની સરકારે જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારી સંસ્થાઓમાં બે લાખ યુવાનોની ભરતી કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલે પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કર્યું હતું. જેમાં વિવિધ ખેડૂત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code