ગાંધીનગરમાં રવિવારે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ કાર્યક્રમ યોજાશે
2525 પર્યાવરણપ્રેમી શિક્ષકોને સન્માનિત કરાશે રાજ્યના 33 જિલ્લામાં ‘હું છું પર્યાવરણ સંરક્ષક‘ને વધુ વેગ અપાશે, લોકોમાં પર્યાવરણ ક્ષેત્રે જાગૃતિ લાવવાનો ઉદ્શ્ય ગાંધીનગરઃ ‘પર્યાવરણ સંરક્ષણ’ને વધુ પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આગામી તા.27 એપ્રિલ રવિવારના રોજ સવારે 8.00 થી સાંજના 7.૦૦ કલાક સુધી ગાંધીનગર ટાઉનહોલ ખાતે રાજયકક્ષાના ‘પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ-2025’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં […]