IPL : પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પાંચ વિકેટથી હરાવ્યું
IPL 2025ની મેચમાં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પાંચ વિકેટથી હરાવ્યું. વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ અને બંને ટીમોને 14-14 ઓવર મળી. પ્રથમ બેટિંગ કરતા, RCBએ 95/9 રન બનાવ્યા. પંજાબે 12.1 ઓવરમાં 11 બોલ બાકી રહેતા 98/5 રન બનાવીને મેચ જીતી લીધી. RCB માટે, ટિમ ડેવિડે 26 બોલમાં અણનમ 50 રનની શાનદાર ઇનિંગ રમી. […]