1. Home
  2. Tag "Punjab Police"

પાકિસ્તાનના સેના પ્રમુખ મુનીરે ભારતને આપી ગર્ભિત ધમકી

નવી દિલ્હી, 1 જાન્યુઆરી 2026: વર્ષ 2026ની શરૂઆતમાં જ પાકિસ્તાને ફરી એકવાર ભારત સામે આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે ભારતનું નામ લીધા વિના ચેતવણી આપી છે કે જો પાકિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉલ્લંઘન થશે, તો તેનો ‘નિર્ણાયક’ જવાબ આપવામાં આવશે. આસિમ મુનીરની પોકળ ગર્જના રાવલપિંડી સ્થિત જનરલ […]

ઉત્તરપ્રદેશમાંથી બબ્બર ખાલસા જૂથનો આતંકવાદી મારક હથિયારો સાથે ઝડપાયો

લખનૌઃ ઉત્તર પ્રદેશ એસટીએફ અને પંજાબ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. ગુરુવારે વહેલી સવારે યુપીના કૌશાંબી જિલ્લામાંથી બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) ના એક સક્રિય આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. પંજાબના અમૃતસરના રહેવાસી, બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ (BKI) અને ISI મોડ્યુલના સક્રિય આતંકવાદી લાઝર મસીહની યુપી STF અને પંજાબ પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં ધરપકડ કરવામાં […]

પંજાબ પોલીસને મળી સફળતા – લશ્કરના બે આતંકીઓની હથિયારો સહીત કરી ઘરપકડ

ચંદિગઢઃ- પંજાબ પોલીસના સ્ટેટ ઓપરેશન સેલને આતંકવાદ સામે મોટી સફળતા મળી છે. પંજાબમાં આતંકીઓનો ત્રાસ વઘતો રહ્યો છે આડે દિવસે  શુક્રવારે સવારે, તેઓએ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓની ધરપકડ કરી. જાણકારી પ્રમાણે આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આતંકવાદીઓએ કબૂલ્યું છે કે તેઓ રાજ્યમાં અશાંતિ ફેલાવવાના ઈરાદાથી અહીં આવ્યા હતા. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code