1. Home
  2. Tag "quality"

ભારતીયો વાહન ખરીદી વખતે હવે ગુણવત્તા અને સુરક્ષાને વધારે આપી રહ્યાં છે મહત્વ

ભારતનું ઓટોમોબાઈલ બજાર ઝડપથી બદલાઈ રહ્યું છે. ડેલોઇટના 2025 ગ્લોબલ ઓટોમોટિવ કન્ઝ્યુમર સ્ટડી અનુસાર, હવે 76 ટકા ભારતીય ગ્રાહકો ઉત્પાદક પાસેથી સીધી કાર ખરીદવામાં રસ દાખવી રહ્યા છે. લોકોનો વિશ્વાસ હવે ઓનલાઈન પ્લેટફોર્મ પર વધી રહ્યો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે ઓટો કંપનીઓ (OEM) પોતે તેમના વેચાણ નેટવર્ક દ્વારા ખરીદી પ્રક્રિયામાં કેવી રીતે ફેરફાર […]

દુનિયામાં છે હિમયુગનું સૌથી મોટું અને સૌથી જૂનું વૃક્ષ, તેની ગુણવત્તા એવી છે કે તમે દંગ રહી જશો

દુનિયામાં આપણને ઘણી વિચિત્ર વસ્તુઓ જોવા અને સાંભળવા મળે છે. તેમાંથી કેટલીક બાબતો એવી છે કે જ્યારે આપણે તેમના વિશે જાણીએ છીએ, ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. આજે અમે તમને જે વૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે આશરે 80,000 વર્ષ જૂનું માનવામાં આવે છે, એટલે કે, હિમયુગના અંતના સમયથી. આ વૃક્ષનું નામ ક્વેકિંગ […]

શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશેઃ પ્રફુલ પાનશેરિયા

ગાંધીનગરઃ રાજ્યની કોઈ પણ શાળાના બાંધકામની ગુણવત્તા સામે નરમ વલણ રાખનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે એમ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફૂલ પાનશેરિયાએ જણાવ્યું હતું. જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળાના નબળા બાંધકામ અંગે ગ્રામજનોએ 19 માર્ચે પાનશેરિયાને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પાનશેરિયાએ સમગ્ર શિક્ષા કચેરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી […]

કેસર શરીરની સાથે ત્વચા માટે પણ ગુણકારી, ત્વચાની ચમક વધારવા કેસરનો નિયમિત કરો ઉપયોગ

શરીરને આંતરિક રીતે મજબૂત બનાવવા માટે ડોક્ટર્સ કેસર મિશ્રિત દૂધ પીવાની સલાહ આપે છે. કેસર વયસ્કોની સાથે સાથે બાળકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જેમ કેસરનો ઉપયોગ શરીરને સ્વસ્થ બનાવે છે, તેવી જ રીતે કેસરનો ઉપયોગ ચહેરાની ચમક જાળવી રાખવા માટે પણ કરવામાં આવે છે. કેસરમાં સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે, જેના કારણે તેનો […]

ચીનઃ જિનપિંગ સરકાર હવે સેનામાં આંકડાને બદલે ગુણવત્તા ઉપર ભાર આપી રહી છે

નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મીનું આધુનિકીકરણ કરી રહ્યાં છે. આ અંતર્ગત હવે ચીની સેનામાં સંખ્યાને બદલે ગુણવત્તા પર ભાર આપવામાં આવી રહ્યો છે. થોડા વર્ષો પહેલા સુધી ચીનની સેનામાં લગભગ 46 લાખ સૈનિકો હતા, જે હવે ઘટીને 20 લાખ થઈ ગયા છે. હાલમાં જ ચીનની સેનામાં 3 લાખ સૈનિકો ઘટાડવામાં આવ્યાં […]

શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી શિક્ષણની ગુણવત્તા વગેરે પર નજર રાખવા કમાન્ડ કન્ટોલ કેન્દ્ર શરૂ

ગાંધીનગરઃ વિદ્યાર્થીઓના અભ્યાસ, ઓનલાઇન હાજરી અને શિક્ષક  સજજતા સહિતના વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ યોજનાઓના અમલીકરણ અને મોનિટરિંગના હેતુસર શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગરમાં કાર્યરત કરાયેલા અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર 2.0 ના નવા ભવનનું લોકાર્પણ કર્યુ છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા પર વિશેષ ફોકસ કરીને મિશન વિદ્યા, શિક્ષક-વિદ્યાર્થીની ઓનલાઇન હાજરી, હોમ લર્નીંગ, પીરિયોડીક એસસમેન્ટ ટેસ્ટ […]

કોરોના પીડિતોને અપાયેલા ઓક્સિજનની ગુણવત્તા બ્લેક ફંગસ માટે જવાબદારઃ તબીબોનો મત

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સાથે બ્લેકફંગસના કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકો ઓછી રોગપ્રતિકારક શક્તિ તો કેટલાક લોકો સ્ટેરોઈડના ઉપયોગને આ બીમારી માટે જવાબદાર માને છે. જો કે, તબીબોના મળે કોરોનાની સારવાર માટે સમગ્ર દુનિયામાં સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે. તેવા સમયે ભારતમાં જે રીતે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં છે તેવી રીતે અન્ય કોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code