1. Home
  2. Tag "R Madhavan"

દીકરો વેદાંત પોતાની ક્ષમતાથી પોતાની ઓળખ બનાવવામાં માને છેઃ આર.માધવન

મુંબઈઃ એક્ટર આર માધવન હોલ તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘શૈતાન’ને લઈને ચર્ચામાં છે. ફિલ્મ રિલીઝ થઈ અને આર માધવનના પાત્રે પ્રેક્ષકોની ઘણી પ્રશંસા મેળવી છે, અભિનેતાના દેખાવે દર્શકોને સંપૂર્ણપણે આશ્ચર્યચકિત કર્યા છે. દર્શકો આર માધવનના ડરામણા અવતારના વખાણ કરી રહ્યા છે અને ફિલ્મ જોવાની તેમની ઉત્સુકતા સાતમા આસમાને પહોંચી ગઈ છે. દરમિયાન આર માધવને ખુલાસો […]

આર. માધવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત,અભિનેતાએ ફોટો શેર કરી હૃદયસ્પર્શી નોટ લખી

આર. માધવન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા  અભિનેતાએ ફોટો કર્યો શેર  હૃદયસ્પર્શી નોટ પણ લખી  મુંબઈ : આર માધવને શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. હકીકતમાં, 15 જુલાઈના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને નરેન્દ્ર મોદી માટે ડિનરનું આયોજન કર્યું હતું, જેના કારણે બોલિવૂડના લોકપ્રિય અભિનેતા આર માધવને પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. […]

આર માધવને IIFA 2023 માં ROCKETRY માટે બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ જીત્યો

મુંબઈ : આર માધવને IIFA 2023 માં રોકેટ્રી માટે બેસ્ટ ડાયરેકટરનો એવોર્ડ મળ્યો. માધવને હંમેશા પોતાની એક્ટિંગ સ્કિલ માટે પોતાને સાબિત કર્યું છે. પરંતુ હવે તે કેમેરા પાછળ પોતાની કમાલ  બતાવી રહ્યા છે અને તેની વાર્તા કહેવાની ઝલક પણ બતાવી છે. રોકેટ્રી એ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણના જીવન પર આધારિત જીવનચરિત્રાત્મક […]

આર માધવનના દીકરાએ સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે પાંચ ગોલ્ડ મેડલ જીત્યા

મુંબઈ : એક્ટર આર માધવને સાઉથ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવી છે. તે પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લે છે. અભિનેતાના પુત્રો પણ દિલ જીતવાની બાબતમાં ઓછા નથી, પરંતુ તેમના પુત્ર વેદાંતે અભિનય નહીં પરંતુ રમતગમતમાં શાનદાર પ્રદર્શન કરીને લોકોના દિલ જીત્યા છે અને દેશને ગૌરવ અપાવ્યું છે. આર માધવનના પુત્ર […]

ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ આર માધવનની ફિલ્મ રોકેટ્રી,જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ 

ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ફિલ્મ રોકેટ્રી જાણો ક્યાં જોઈ શકશો ફિલ્મ મુંબઈ:બોલિવૂડ ફિલ્મ અભિનેતા આર.માધવનની ફિલ્મ ‘ રોકેટ્રી :ધ નંબી ઈફેક્ટ’એ દર્શકો પર ઊંડી અસર છોડી છે. ફિલ્મે ધીરે ધીરે ગતિ પકડી અને લોકોને ખૂબ પસંદ આવી.ફિલ્મ રોકેટ્રી 2 જુલાઈના રોજ મોટા પડદા પર રિલીઝ થઈ હતી.રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મનું બજેટ 20 કરોડ જણાવવામાં […]

આર માધવનનો જન્મદિવસ,ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આ પ્રકારે થઈ હતી એન્ટ્રી

એક્ટર આર માધવનનો આજે જન્મદિવસ ચંદન એડથી કરી હતી કરિયરની શરૂઆત ‘રહેના હૈ તેરે દિલ મેં’થી માધવનને મળી ઓળખ મુંબઈ:આર માધવન… ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું આ એક એવું નામ છે જેણે પોતાની એક્ટિંગનો લોખંડી પુરાવો આપ્યો છે. માધવન એક મહાન અભિનેતા, એક મહાન લેખક, એક મહાન નિર્માતા અને એક મહાન ટીવી પ્રસ્તુતકર્તા છે.તેણે પોતાના અભિનયના દમ પર […]

બોલિવુડ એક્ટર આર.માધવનનો 51મો જન્મદિવસ, વાંચો આ રીતે કરી ફિલ્મમાં એન્ટ્રી

મેડી તરીકે ફેમસ આર.માધવનનો આજે જન્મદિવસ 51મો જન્મદિવસ ઉજવી રહ્યા છે આર.માધવન બોલિવુડમાં આ ફિલ્મથી કરી હતી એન્ટ્રી મુંબઈ: બોલિવૂડ એક્ટર આર માધવનનો આજે 51 મો જન્મદિવસ છે. અભિનેતાનો જન્મ 1 જૂન 1970 માં જમશેદપુરમાં થયો હતો. અભિનેતા શરૂઆતથી જ અભ્યાસમાં હોશિયાર હતો, જ્યાં તે અભ્યાસ પછી સેનામાં જવા માંગતો હતો. પરંતુ નસીબના ચક્કરમાં એવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code