કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી યુરોપના પ્રવાસે રવાના – EU વકીલો,વિદ્યાર્થીઓ અને સ્થળાંતર કરનારાઓ સાથે કરશે મુલાકાત
દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને સંસદનું સભ્ય પદ પરત મળ્યા બાદ તેઓ અનેક રાજ્યોની મુલાકાતે પહોંચ્યા હતા ત્યારે હવે તેઓ યુરોપના પ્રવાસ માટે રવાના થઈ ચૂક્યા છે માહિતી પ્રમાણે રાહુલ ગાંઘી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મંગળવારે યુરોપની એક સપ્તાહની મુલાકાતે રવાના થયા હતા. રાહુલ ગાંઘી આ મુલાકાત દરમિયાન યુરોપિયન યુનિયન (EU) વકીલો, વિદ્યાર્થીઓ અને ભારતીય […]


