1. Home
  2. Tag "Rahul Gandhi"

કર્ણાટકમાં 18 મે ના રોજ યોજાશે શપથ ગ્રહણ સમારોહ, સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘીની રહેશે ઉપસ્થિતિ

કર્ણાટકમાં 18 મે એ યોજાશે શપથ ગ્રહણ સમારોહ સોનિયા ગાંઘી અને રાહુલ ગાંઘી પણ હાજર રહી શકે છે બેંગલુરુઃ-કર્ણાટક વિધાનસભાની ચૂંટણીની ગઈકાલે પરિણામ જાહેર થયું જેમાં કોંગ્રેસની ભવ્ય જીત થી હતી ,જ્યારથઈ કોંગ્રેસ જીતી છે ત્યારથી મુખ્યમંત્રી પદની ચર્ચાએ જોર પકડ્યું છે અને આ પદને લઈને અનેક અટકળો સામે આવી રહી છે ત્યારે હવે શપથગ્રહણ […]

કર્ણાટકમાં જીત બાદ બીજેપી નેતાનો કટાક્ષ ‘રાહુલ ગાંધીને પાર્ટીથી દુર રાખવા કોંગ્રેસ માટે મદદ સમાન’

રાહુલ ગાંઘી પર બીજેપી નેતાનો કટાક્ષ કહ્યું કોંગ્રેસ માટે મદદગાર સાબિત થશે રહાુલ ગાંઘીને દૂર રાખવા બેંગલુરુ- કર્ણાટકમાં કોંગ્રેસની જીત બાદ જશ્નનો માહોલ છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીને લઈને મજાકના મૂડમાં છે, બીજેપીના એક નેતાએ કર્ણાટકની ડીત બાદ રાહુલ ગાંઘી પર જોરદાર કટાક્ષ કર્યો છે જો કે આ કટાક્ષ […]

ઝારખંડ કોર્ટે પણ ‘મોદી સરનેમ’ પર રાહુલ ગાંધીને આપ્યો ઝટકો,આ અરજી ફગાવી દીધી

દિલ્હી : મોદી સરનેમ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીને વધુ એક ઝટકો લાગ્યો છે. ઝારખંડની સાંસદ-ધારાસભ્ય કોર્ટે આ કેસમાં રાહુલ ગાંધીની વ્યક્તિગત હાજરીમાંથી મુક્તિની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. સુરત કોર્ટ દ્વારા અગાઉ જ દોષિત ઠેરવાયેલા રાહુલ ગાંધીને હવે રાંચીની સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં હાજર થવું પડશે. રાંચીના પ્રદીપ મોદીએ મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘીની મુશ્કેલી વધી, મોદી સરનેમ વિવાદ બાદ હવે વીર સાવરકર કેસ મામલે લખનૌની કોર્ટે તપાસના આદેશ આપ્યા

રાહુલ ગાંઘીની મુશ્કેલીઓ વધી હવે વીર સાવરકર કેસ મામલે કોર્ટે તપાસના આદેશ આપ્યા આ પહેલા મોદી સરનેમને લઈને વિવાદ સર્જાયો હતો દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી અનેક વખત વિવાદના વંટોળમાં ફસાતા જોવા મળે છે અગાઉ પીએમ મોદી સરનેમ પર ટિપ્પણ કરીને તેઓ કોર્ટના ચક્કરમાં ફસાયા હતા અને તેમના સામે કેસ દાખલ થયો હતો હજી તો […]

ગુજરાત હાઈકોર્ટમાંથી રાહુલ ગાંધીને વચગાળાની રાહત ન મળી, માનહાની કેસમાં ચુકાદો અનામત

અમદાવાદઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યુવા નેતા રાહુલ ગાંધીની રિવિઝન અરજી પર ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court)માં સુનાવણી થઈ હતી. કોર્ટે, તેને વચગાળાની રાહતનો ઇનકાર કરતી વખતે, દોષિત ઠરાવવાની તેમની અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટે કહ્યું કે કેસની અંતિમ સુનાવણી પૂરી થયા બાદ જ અંતિમ ચુકાદો આપવો યોગ્ય રહેશે. જસ્ટિસ હેમંત પ્રચ્છકે […]

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની અપીલ પર ગુજરાત હાઈકોર્ટ આજે સુનાવણી કરશે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ 29 એપ્રિલે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની “મોદી અટક” ટિપ્પણી પર ફોજદારી માનહાનિના કેસમાં તેમની સજા પર સ્ટે ન આપવાના સુરત સેશન્સ કોર્ટના આદેશને પડકારતી અપીલ પર સુનાવણી કરશે. હાઈકોર્ટના નવા ન્યાયાધીશો આ અપીલની સુનાવણી કરશે. હાઈકોર્ટ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી કારણ યાદી મુજબ 29 એપ્રિલે રાહુલ ગાંધીની અપીલ પર જસ્ટિસ હેમંત પી. […]

કર્ણાટક વિધાનસભા ચૂંટણી:રાહુલ ગાંધી 27 એપ્રિલે ઉડુપીની લેશે મુલાકાત

કર્ણાટક વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધી 27 એપ્રિલે ઉડુપીની લેશે મુલાકાત માછીમાર સમુદાયને સંબોધિત કરશે દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 10મી મેના કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચાર માટે 27 એપ્રિલે ઉડુપી પહોંચશે. ઉડુપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક કુમાર કોડાવુરે શુક્રવારે આ માહિતી આપી હતી. અહીં પત્રકારોને સંબોધતા, તેમણે કહ્યું કે રાહુલ 27 એપ્રિલે જિલ્લાના […]

રાહુલ ગાંધી આજે પોતાનો સત્તાવાર બંગલો ખાલી કરશે,ખુદ અધિકારીઓને આપશે ચાવી

દિલ્હી : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવાર સુધી સરકારી બંગલામાંથી પોતાનો તમામ સામાન ખાલી કરી દીધો છે. સૂત્રોનું માનીએ તો તેઓ 22 એપ્રિલ શનિવારના રોજ 12, તુગલક લેન ખાતેનો બંગલો લોકસભા સચિવાલયને સોંપશે. ખરેખર, બંગલો ખાલી કરવાની ડેડલાઈન શનિવારે જ પૂરી થઈ રહી છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી પોતે […]

સાવરકરજી વિશે નિવેદન મામલે રાહુલ ગાંધી ઉપર સામાજીક આગેવાના સોશિયલ મીડિયા મારફતે પ્રહાર

વીર સાવરકારજી વિશે કોંગ્રેસના સિનયિર નેતા રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાબતે વિવાદ વકર્યો છે. સાવરકરજીને અનુસરતા સામાજીક અને રાજકીય આગેવાનો રાહુલ ગાંધી તથા કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરી રહ્યાં છે. દરમિયાન સામાજીક કાર્યકર સુશીલ પંડિતએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે, જેમાં સાવરકરજીનો વિરોધ કરનાર રાહુલ ગાંધીને આડે હાથ લીધા હતા, સુશીલ પંડિતે સોશિયલ મીડિયામાં […]

મોદી અટકના કેસમાં રાહુલ ગાંધીને ન મળી રાહત, સજા પર સ્ટેની અરજી કોર્ટે ફગાવી

અમદાવાદઃ મોદી સરનેમ મામલે માનહાનીના કેસમાં અદાલતે બે વર્ષની સજા ફરમાવી હતી. જેની ઉપર સ્ટેની માંગણી સાથે રાહુલ ગાંધી દ્વારા અરજી કરવામાં આવી હતી. સુરતની સેશન્સ અદાલતે સુનાવણીના અંતે રાહુલ ગાંધીની અરજી ફગાવી દીધી હતી. અદાલતના આદેશને હવે હાઈકોર્ટમાં પડકારવાની તૈયારીઓ શરુ કરી છે. રાહુલ ગાંધીની લીગલ ટીમ દ્વારા દસ્તાવેજી કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code