કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી આવતીકાલે કોલારમાં જય ભારત સત્યાગ્રહ યાત્રાનો કરેશ આરંભ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંઘી કોલારમાં રેલી યોજશે આવતી કાલે અહી જય ભારત સત્યાગ્રહ યાત્રાનો કરેશ આરંભ દિલ્હીઃ- કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવતીકાલે કર્ણાટકના કોલારથી જય ભારત સત્યાગ્રહ યાત્રા શરૂ કરશે. વર્ષ 2019 માં, તે કોલારમાં રાહુલ ગાંધીએ મોદી અટક પર ટિપ્પણી કરી હતી, જેમની વિરુદ્ધ દાખલ કરાયેલ માનહાનિના કેસમાં સુરતની એક અદાલતના તાજેતરના ચુકાદા દ્વારા […]


