1. Home
  2. Tag "Rahul Gandhi"

જમ્મુ-કાશ્મીરમાં ફરી શરૂ થઈ ભારત જોડો યાત્રા,રાહુલ ગાંધીને મહેબૂબા મુફ્તીનું મળ્યું સમર્થન

શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા શનિવારે ફરી એકવાર શરૂ થઈ છે.અવંતીપોરાથી શરૂ થયેલી આ યાત્રામાં મહેબૂબા મુફ્તીએ પણ ભાગ લીધો હતો.આ દરમિયાન રાહુલ ગાંધીની સાથે કોંગ્રેસના ઘણા મોટા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ યાત્રામાં ભાગ લીધો હતો.આ યાત્રા પુલવામા થઈ પંથા ચોક સુધી જશે.કહેવામાં આવી રહ્યું છે કે આજે પ્રિયંકા ગાંધી પણ તેમાં ભાગ લઈ […]

કોંગ્રેસની ભારત જોડો યાત્રા જમ્મુ કાશ્મીરના બનિહાલમાં રોકવામાં આવી – સુરક્ષાને લઈને રાહુલ ગાંઘીને વાહનથી બીજા સ્થળે રવાના કરાયા

રાહુલ ગાંધીની ભારત જોડા યાત્રા રોકાઈ જમ્મુ કાશ્મીરમાં યાત્રા અટકાવાઈ સુરક્ષાને લઈને રાહુલને અનંતનાગ રવાના કરાયા દિલ્હીઃ- કોંગ્રેસ દ્રારા ભારત જોડો યાત્રા શરુ કરવામાં આવી હતી જે હવે જમ્મુ કાશ્મીર આવી પહોંચી છએ જો કે કેટલાક સુરક્ષાના કારણો સર રાહુલ ગાંઘીની યાત્રામાં અડચણ આવી છે જેથી આ યાત્રા રોકવામાં આવી છે. જાણકારી અનુસાર આજરોજ શુક્રવારે […]

યોગ્ય કન્યા મળશે ત્યારે લગ્ન કરી લઈશઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે હાલ તેમની યાત્રા અંતિમ પડાવમાં જમ્મુ-કાશ્મીરમાં છે. કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા રાહુલ ગાંધીની ટી-શર્ટ, ઠંડી સહિત અનેક કારણોસર ચર્ચામાં રહી છે. એટલું જ નહીં યાત્રા દરમિયાન રાહુલ ગાંધીને લોકોને જોરદાર આવકાર મળ્યો છે. લાંબા સમય બાદ હવે રાહુલ ગાંધીએ […]

ભારત જોડો યાત્રાઃ કાશ્મીરના લાલચોકમાં રાહુલ ગાંધીનો વિરોધ, ‘ગો બેક’ના નારા લાગ્યાં

દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને વિવિધ રાજ્યમાં પ્રચંડ સમર્થન મળી રહ્યું છે. દરમિયાન હાલ યાત્રા જમ્મુ-કાશ્મીરમાંથી પસાર થઈ રહી છે. દરમિયાન લાલચોક વિસ્તારમાં સ્થાનિક યુવાનોએ રાહુલ ગાંધીનો ભારે વિરોધ કરીને સુત્રોચ્ચાર કર્યાં હતા. તેમજ કાશ્મીરની પરિસ્થિતિ માટે કોંગ્રેસને જવાબદાર ઠરાવીને આકરા પ્રહાર કર્યાં હતા. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશતાની […]

શંકરાચાર્યજી બાદ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશી છે. દરમિયાન આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ રાહુલ ગાંધીની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું હતું કે, શંકરાચાર્યજી બાદ આવી યાત્રા નિકાળનાર રાહુલ ગાંધી બીજી વ્યક્તિ છે. આ દેશ ભગવાન શ્રી રામ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો છે. […]

રાહુલ ગાંધીને પપ્પૂ કહેનારાઓને RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજનનો સણસણતો જવાબ, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા કરી રહ્યાં છે, કન્યાકુમારીથી શરૂ થયેલી આ યાત્રા મધ્ય અને ઉત્તર ભારત થઈને કાશ્મીર પહોંચી છે. આ દરમિયાન ફિલ્મ કલાકારો, સ્થાનિક આવેગાનો તથા અન્ય ક્ષેત્રના આગેવાનોએ રાહુલ ગાંધીને સમર્થન આપ્યું હતું. જેમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જોડાયાં હતા. હવે રઘુરામ રાજને રાહુલ ગાંધીની પ્રશંસા […]

કોંગ્રેસની ભારત જોડો યાત્રા આજે જમ્મુ કાશ્મીરમાં  પ્રવેશશે – સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવાયો

ભારત જોડો યાત્રા આજે જમ્મુ કાશ્મીરમાં પ્રવેશશે સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત ગોઠવાયો દિલ્હીઃ- કોંગ્રેસની ભારત જોડો યાત્રા ખૂબ ચર્ચામાં છે ત્યારે દેશના અનેક વિલ્તારોમાંથી પસાર થયા બાદ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રા અંતિમ તબક્કામાં 19 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીરમાં પ્રવેશ કરશે,  યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક […]

ભારત જોડો યાત્રામાં કાશ્મીરમાં રાહુલ ગાંઘીને જોખમ – સુરક્ષા એજન્સીઓએ આપી ચેતવણી

રાહુલ ગાંઘીને કાશ્મીરમાં જોખમ સુરક્ષા એજન્સીઓએ આપી ચેતવણી દિલ્હીઃ- કોંગ્રેસનેતા રાહુલ ગાંઘી હાલ ભારત જોડા યાત્રામાં વ્યસ્ત છે જો કે કાશ્મીરમાં આ યાત્રા પહોંચશે ત્યારે રાહુલ ગાંઘી પર જોખમ વર્તાશે આ બાબતને લઈને સુરક્ષા એજન્સીઓ એ પણ ચેતવણી આપી છે. ઉલ્લેખનીય છે કે થોડા  ભારત જોડો યાત્રા ટૂંક સમયમાં કાશ્મીર પહોંચવા જઈ રહી છે. પ્રાપ્ત […]

પંજાબમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસના સાંસદનું હાર્ટ એટેકથી નિધન

નવી દિલ્હીઃ પંજાબના ફિલૌરમાં ભારત જોડો યાત્રા દરમિયાન જલંધરના કોંગ્રેસના સાંસદ ચૌધરી સંતોખ સિંહનું સવારે નિધન થયું હતું. રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં ચાલી રહ્યાં હતા ત્યારે અચાનક તેમની તબિયત બગડી, ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. જ્યાં તેનું મોત નીપજ્યું. ડોક્ટરે જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. પંજાબમાં કોંગ્રેસના સાંસદના […]

ઠંડીમાં કાંપતી ગરીબ પરિવારની 3 છોકરીઓને જોઈને રાહુલ ગાંધીએ સ્વેટર નહીં પહેરવાનો નિર્ણય કર્યો

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા ઉપર નીકળ્યાં છે અને હાલ તેમની યાત્રા ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહી છે, બીજી તરફ ઉત્તરભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે ટી-શર્ટમાં પસાર થઈ રહેલા રાહુલ ગાંધીને ઠંડી નથી લાગતી તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જ્યારે મને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code