ભારતનું આ એક માત્ર રેલવે સ્ટેશન જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે…
દિલ્હીઃ દિલ્હી-મુંબઈ રેલ લાઈન ઉપર એક રેલવે સ્ટેશન એવું છે જે બે રાજ્યો વચ્ચે સંબંધ ધરાવે છે. આ રેલવે સ્ટેશન રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના કોટામાં આવે છે. ભવાની મંડી રેલવે સ્ટેશન રાજસ્થાન અને મધ્યપ્રદેશ વચ્ચે આવેલું છે. આ સ્ટેશન ઉપર ટ્રેનનું એન્જિન એક રાજ્યમાં અને ટ્રેનના ડબ્બા અન્ય રાજ્યમાં ઉભા રહે છે. આ અનોખુ રેલવે સ્ટેશન […]