પીએમ મોદી 16 જુલાઈના રોજ ગાંઘીનગરના હાઈટેક રેલ્વે સ્ટેશનનું વર્ચ્યૂઅલ રીતે કરશે લોકાર્પણ
પીએમ મોદી ગાંઘીનગરના રેલ્વે સ્ટેશનનું આવતી કાલે ઉદ્ઘાટન કરશે અનેક સુવિધાઓથી સજ્જ છે આ રેલ્વે સ્ટેશન અમદાવાદઃ સતત નિકાસ પામતા ગુજરાતમાં અનેક પ્રોજેક્ટસ પર કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે તાજેતરમાં જ ગાંઘીનગર શહરેના રેલ્વે સ્ટેશનને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે,સમગ્ર દેશના પહેલા રી-ડેવલપમેન્ટ ગાંધીનગર કેપિટલ રેલ્વે પર હવે યાત્રીઓને અનેક વિશ્નસ્તરની સુવિધાઓ પ્રાપ્ત […]


