1. Home
  2. Tag "Railway station"

સુરત રેલવે સ્ટેશન ઉપર ટીકીટ વિના પ્રવાસ કરતા મુસાફરો પાસેથી નાણા ઉઘરાવતા પાંચ ટીસી ઝડપાયાં

અમદાવાદઃ રેલવેમાં ટીકીટ વિના મુસાફરી કરનારા ખુદાબક્ષોને ઝડપી લેવા માટે રેલવે વિભાગે અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન સુરતમાં ટિકીટ વિના મુસાફરી કરનારા પેસેન્જરોને પકડીને તેમની પાસેથી મોટી રકમ પડાવતા પાંચેક ટીકિટચેકર (ટીસી) ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. તેમજ વિજિલન્સની કામગીરીને પગલે રેલવે કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર સુરત રેલવે સ્ટેશનમાં વિવિધ પ્લેટફોર્મ ઉપર […]

બે રાજ્યોમાં વહેંચાયેલું છે આ રેલવે સ્ટેશન,ટિકિટ કાઉન્ટરથી લઈને સાઈન બોર્ડ સુધી બધું જ અદ્ભુત

રેલ્વેને ભારતના લોકોના હૃદયની ધડકન કહેવામાં આવે છે.ઘણા લોકોની આજીવિકા રેલવે પર નિર્ભર છે.રેલવે દ્વારા લોકો માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જ નહીં પરંતુ સમગ્ર દેશની મુલાકાત લઈ શકે છે.દેશમાં એક એવું રેલવે સ્ટેશન પણ છે જેના પ્લેટફોર્મ બે અલગ-અલગ રાજ્યોમાં છે.આ અનોખું રેલવે સ્ટેશન ભવાની મંડી સ્ટેશન છે જે બે રાજ્યોમાં વહેંચાયેલું છે. જ્યારે […]

હવે મહેમાનોને રેલવે સ્ટેશન પર મુકવા કે લેવા જવું મોઘું પડશે, પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં વધારો

અમદાવાદઃ મોંઘવારી દિનપ્રતિદિન વધતી જાય છે. હવે તો રલવે સ્ટેશન પર મહેમાનોને લેવા કે મુકવા જવાનું પણ મોંઘુ બન્યું છે. રેલવેના સત્તાધિસોએ પ્લેટફોર્મ ટિકિટના ભાવમાં 100 ટકા વધારો કર્યો છે. પહેલા પ્લેટફોર્મ ટિકિટના 10 રૂપિયા હતા. એમાં વધારો કરીને 20 રૂપિયા કરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ દિવાળીના તહેવારનો નજીકમાં છે, ખાસ કરીને લોકો પોતાના વતનમાં […]

સાણંદના રેલવે સ્ટેશન પરથી રોજ 20થી વધુ ટ્રેન પસાર થાય છે, પણ માત્ર એક જ ટ્રેનને સ્ટોપેજ,

અમદાવાદઃ શહેરની નજીક આવેલા સાણંદનો ઔદ્યોગિક વિકાસ સારોએવો થયો છે. તેના લીધે પરપ્રાંતના લોકોનો પણ સારોએવો વસવાટ છે. સાણંદના રેલવે સ્ટેશને રોજ 20થી વધુ ટ્રેનો પસાર થાય છે. પણ સ્ટોપેજ માત્ર એક જ ટ્રેનને અપાયું છે. લાંબા અંતરની ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવે તો પ્રવાસીઓને પણ લાભ મળી શકે છે. હાલ પ્રવાસીઓને ટ્રેનના સ્ટોપેજ નહીં હોવાથી […]

ભારતીય રેલવેઃ અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકીટની કિંમતમાં કરાયો વધારો

અમદાવાદઃ ભારતીય રેલવે દ્વારા 100થી વધારે એક્સપ્રેસ અને મેલને સુપરફાસ્ટ તરીકે રૂપાંતરીત કરાઈ છે. જેથી આ ટ્રેનોની ટીકીટની કિંમતમાં વધારો થયો, દરમિયાન અમદાવાદ રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મની ટિકીટની કિંમતમાં વધારો કરાયો છે, પહેલા પ્લેટફોમ ટીકિટ પેટે રૂ. 10 વસુલવામાં આવતા હતા. હવે રૂ. 30વસુલવામાં આવશે. આમ સંબંધીને રેલવે સ્ટેશન મુકવા આવનાર શહેરીજનને પ્લેટફોર્મ ટિકીટના રૂ. […]

દેશમાં અત્યાર સુધીમાં કુલ 497 રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અને એસ્કેલેટરની સુવિધા શરૂ કરાઈ

339 રેલવે સ્ટેશન ઉપર 1090 જેટલા એસ્કેલેટરની સેવા ઉપલબ્ધ 400 રેલવે સ્ટેશન ઉપર 981 લિફ્ટની સુવિધા નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રેલવેના વિકાસ માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ રેલવે સ્ટેશનોને આધુનિક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન દેશના 497 જેટલા રેલવે સ્ટેશન ઉપર લિફ્ટ અથવા એસ્કેલેટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. […]

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર લગાવાઈ

અમદાવાદ:અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટર નાખવામાં આવી છે.સાંસદ અમદાવાદ પશ્ચિમ,ડૉ. કિરીટ પી. સોલંકી, સાંસદ રાજ્યસભા, ડૉ. અમી યાજ્ઞિક અને મેયર,અમદાવાદ કિરીટ પરમાર તારીખ 09 સપ્ટેમ્બર 2022ના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 01 પર રેલવે મુસાફરોની સુવિધા માટે વધુ બે એસ્કેલેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મંડળ રેલ્વે પ્રબંઘક તરૂણ જૈને સાંસદ ડો. કિરીટ પી. સોલંકી, સાંસદ ડૉ. અમી યાગ્નિક અને […]

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન,રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન

હવે આવું દેખાશે નવી દિલ્હીનું રેલવે સ્ટેશન રેલવે મંત્રાલયે ટ્વિટર પર શેર કરી ડિઝાઇન દિલ્હી:રેલવે મંત્રાલય આ દિવસોમાં ભારતીય રેલવેની તસવીર બદલવામાં વ્યસ્ત છે.આ ક્રમમાં, ઘણા રાજ્યોના સ્ટેશનોને આધુનિક બનાવવામાં આવી રહ્યા છે જેથી અહીં આવતા મુસાફરોને કોઈ મોલ અથવા એરપોર્ટ જેવું લાગે. આ દરમિયાન, રેલ્વે મંત્રાલયે તેના ટ્વિટર હેન્ડલ પર નવી દિલ્હી રેલ્વે સ્ટેશનના […]

રાજકોટના રેલવે સ્ટેશનના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર CCTV કેમેરા જ નથી,

રાજકોટઃ શહેરના રેલવે સ્ટેશન પરના મુખ્ય એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ પર સીસીટીવી કેમેરા જ   લગાવેલા નથી. રોજબરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય છે. ત્યારે સલામતીના કારણોસર સીસીટીવી કેમેરા હોવા જરૂરી છે. પરંતુ રેલવેના સત્તાધિશો આ મહત્વની બાબતને અવગણી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકારનો જ નિયમ છે કે, સરકારી કચેરીઓ, સંકુલો કે ખાનગી […]

સ્ટેશન પર ટ્રેન 20 મિનિટ પહેલા પહોંચી જતા યાત્રીઓ સ્ટેશન પર ગરબે ઘુમ્યા,સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

ટ્રેન વહેલી પહોંચતા યાત્રીઓ સંટેશન પર ગરબે ઘુમવા લાગ્યા સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ ભોપાલ- આજે સોશિયલ મીડિયા પર એક વીડિયો ઘૂમ મચાવી રહ્યો છે,વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયો છે રેલ્વે સ્ટેશન પર ગરબે ઘુમતા ટોળાનો, જી હા , આસપાસના લોકોએ આ નજારો જોતા જ પોતાના ફોનમાં વીડિયો બનાવાનું શરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code